બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / A 51 year old passenger molested an air hostess on a Male Bangalore flight

ચોંકાવનારૂ / 51 વર્ષથી તારા જેવી છોકરીની શોધમાં છું, ફ્રી હોય તો... ફ્લાઈટમાં એર હોસ્ટેસ સાથે આ શું બની ગયું?

Kishor

Last Updated: 05:10 PM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માલે-બેંગ્લોર ફ્લાઇટમાં એરહોસ્ટેસની છેડતી કરનારા 51 વર્ષીય મુસાફરને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

  • માલે-બેંગ્લોર ફ્લાઇટ ચર્ચામાં આવી
  • 51 વર્ષીય મુસાફરે એરહોસ્ટેસ સાથે છેડતી કરી
  • અકરમ અહમદ નામના આરોપીને બેંગ્લોરથી દબોચી લેવાયો

માલે-બેંગ્લોર ફ્લાઇટ ફરી ચર્ચામાં આવી છે. જેમાં માલદીવના એક 51 વર્ષીય મુસાફરે એરહોસ્ટેસ સાથે છેડતી કરી હોવાના ચોંકાવનારા આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી છે. અકરમ અહમદ નામના આરોપીને બેંગ્લોરથી પકડી પાડી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.આ અંગે ડીસીપી નોર્થ ઇસ્ટ બેંગ્લોરના લક્ષ્મી પ્રસાદે આ ઘટના અંગે સત્તાવાર સમર્થન આપ્યું છે.


ફલાઇટ નંબર 6E 1128નો  આ કિસ્સો

લક્ષ્મી પ્રસાદે કહ્યું હતું કે ઈન્ડિગો કેબીન ક્રુ દ્વારા આરોપી અકરમ અહમદ સામે જાતીય સતામણીની રાવ ઉઠાવી છે. શુક્રવારે માલેથી બેંગ્લોર જતી ઈન્ડિગો ફલાઇટ નંબર 6E 1128માં  આ કિસ્સો બન્યો હતો. જાણવા મળી રહ્યું છે કે બપોરે 3.45 વાગ્યાના સમયગાળા દરમિયાન ફલાઈટે માલેથી ટેકઓફ કર્યા પછી અકરમ એરહોસ્ટેસ પાસે ગયો હતો. જ્યા બિયર લઈને આવેલી એરહોસ્ટેસ સાથે ફ્લર્ટ કરવાનું શરૂ કર્યું હતું. 

ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરવામાં આવી

આ સમગ્ર ઘટનાને લઇ અન્ય એરહોસ્ટેસ વચ્ચે પડી હતી અને તેણીએ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આરોપી અકરમ અહમદ સમજ્યો ન હતો અને હરકત શરૂ રાખતા ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ ફ્લાઇટ બેંગ્લોરમાં ઉતર્યા બાદ અકરમને સુરક્ષા અધિકારીઓને હવાલે કરાયો હતો. ફરિયાદમાં એરહોસ્ટેસે એવી રાવ કરી કે જ્યારે પોતે બિયર લઈને પહોંચી ત્યારે અકરમે કહ્યું હતું કે હું 51 વર્ષથી તમારા જેવી છોકરીને શોધી રહ્યો છું. તમે ફ્રી ક્યારે થશો!? બાદમાં આરોપીએ 10 ડોલરની બિયર માટે 100 ડોલર પણ ચૂકવી દીધા હતા અને  વધારાના રૂપિયા પોતા પાસે રાખવાનું પણ કહ્યું હતી. જોકે યુવતીએ વિરોધ કરતા આરોપીએ હેરાન કરીને ખોટી રીતે સ્પર્શ કરી હોવાના પણ આરોપ લાગ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ