ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / સંતાનોને સાચવજો! રાજકોટમાં 4 વર્ષના બાળકે રમતા-રમતા મોતી નાકમાં નાખી દીધું, માંડ-માંડ બહાર કઢાયું

ચેતવણીરૂપ કિસ્સો / સંતાનોને સાચવજો! રાજકોટમાં 4 વર્ષના બાળકે રમતા-રમતા મોતી નાકમાં નાખી દીધું, માંડ-માંડ બહાર કઢાયું

Last Updated: 10:33 AM, 16 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં 4 વર્ષનું બાળક મોતના મુખમાં જતા બચી ગયું હતું. જેમાં તબીબ દ્વારા ગણતરીની સેકેન્ડોમાં સારવાર કરી દેવામાં આવતા બાળકનો જીવ બચ્યો હતો.

ADVERTISEMENT

રાજકોટમાં 4 વર્ષના બાળક સાથે આજે ગંભીર ઘટના ઘટી હતી. જેમાં રમત રમતી વેળાએ મોતી બાળકના નાકમાં સરી ગયું હતું. જેના કારણે બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. ત્યારે સમગ્ર ઘટનામાં બાળકને તુરંત ડોક્ટર પાસે લઇ જવામાં આવતા ડોક્ટરે ગણતરીની સેકન્ડોમાં મોતીને નાકમાંથી સલામત રીતે બહાર કાઢ્યું હતું.

ડોક્ટર દ્વારા તુરંત કેમેરાની મદદથી નાકમાં સરી ગયેલો મોતી કાઢી નાખવામાં આવ્યો હતો. મોતીને સરળતાથી બાળકને તકલીફ ન પડે તે રીતે કાઢી લેવામાં આવ્યું હતું અને હાલ બાળકની સ્થિતી સારી હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું.

આ પણ વાંચો: સ્વેટર અને ગોદડા કાઢી રાખજો! આ તારીખથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની આગાહી

શહેરના ધ્રુવ સોલંકી નામના બાળકે રમતમાં મોતી નાકમાં નાખી દીધું હતું. ત્યારે આ ઘટનાને લઇ અન્ય માતાપિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો હતો. જેમાં બાળકોની આસપાસ નાની વસ્તુઓ ન મૂકવી અને રમત રમતા બાળકનું ચોકસાઇપૂર્વક ધ્યાન રાખવા જણાવ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

rajkot insident pearl in nose rajkot news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ