ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / 8મા પગાર પંચની મીટિંગમાંથી આવી મોટી ખુશખબર, સામે આવી 72,000 સેલેરીની સચ્ચાઈ

કામની વાત / 8મા પગાર પંચની મીટિંગમાંથી આવી મોટી ખુશખબર, સામે આવી 72,000 સેલેરીની સચ્ચાઈ

Published By: Bijal Vyas

Last Updated: 06:13 PM, 28 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

8માં પગાર પંચે પોતાની વાતચીત અને સલાહ લેવાની પ્રક્રિયા શરુ કરી દીધી છે. આ પ્રક્રિયા કેન્દ્ર સરકારના કર્મચારીઓની સેલેરી, ભથ્થુ અને અન્ય સુવિધાઓને નક્કી કરવા માટે મહત્વનું માનવામાં આવે છે.

ADVERTISEMENT

8માં પગાર પંચે પોતાની વાતચીત અને સલાહ લેવાની પ્રક્રિયા શરુ કરી દીધી છે. આ પ્રક્રિયા કેન્દ્ર સરકારના કર્મચારીઓની સેલેરી, ભથ્થુ અને અન્ય સુવિધાઓને નક્કી કરવા માટે મહત્વનું માનવામાં આવે છે. પંચે 28 એપ્રિલથી 30 એપ્રિલ સુધી દિલ્હીમાં કર્મચારી યુનિયનો અને સંગઠનોથી મુલાકાત કરી રહ્યા છે. જો કે આયોગે એટલી વધારે રિક્વેસ્ટ મળી છે કે બધા સંગઠનોને આ પહેલા સમયમાં સામેલ કરવુ સંભવ નહી થઇ શકે. આવો આ વિશે વિગતે જાણીએ...

આયોગે સ્પષ્ટ કહ્યું છે કે, સમયની ઉણપના કારણે અમુક સંગઠનો આવનારા સમય માટે રાહ જોવી પડશે. આવનારા સમયમાં દેશના અલગ-અલગ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ બેઠક થશે, એટલે વધારેમાં વધારે લોકોની સલાહ લઇ શકાય.

72,000 રુપિયા સેલેરીવાળી ખબરની હકીકત

હાલના દિવસોમાં ઓછામાં ઓછી 72,000 સેલેરીની ચર્ચા ઝડપી થઇ રહી છે. પરંતુ હકીકત એ છે કે, આ કોઇ ઓફિશિયલ પ્રસ્તાવ નથી. આ આંકડા ફક્ત અનુમાન અને અલગ-અલગ રિપોર્ટ્સના આધાર પર સામે આવ્યા છે.

8th pay commission demands

અત્યાર સુધી ઓફિશિયલ પ્રસ્તાવ આવ્યો છે, તે નેશનલ કાઉન્સિલ જોઇન્ટ કન્સલ્ટેટિવ મશીનરીની તરફ છે. આ સંગઠનને ન્યૂનતમ બેઝિક સેલેરી 69,000 કરીને ફિટમેન્ટ ફેક્ટર 3.83 રાખવાની માંગ કરી છે.

આ પણ વાંચોઃ ન્યૂઝીલેન્ડ સાથે ફ્રી ટ્રેડ ડીલ સાઇનથી જાણો ભારતને શું-શું ફાયદો? સમજો

હવે શું છે સ્થિતિ?

હાલ 8માં પંચ શરુઆતી ચરણમાં છે ફક્ત સલાહ જ લઇ રહ્યા છે. અત્યાર સુધી સેલેરી, ભથ્થા કે ફિટનેસ ફેક્ટર પર કોઇ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેથી કર્મચારીઓની સલાહ આપવામાં આવી રહી છે કે તે સોશિયલ મીડિયાની અફવાઓ પર વિશ્વાસ ના કરે અને ફક્ત ઓફિશિયલ જાણકારીની રાહ ના જુએ. આવનારા મહિનામાં જ સ્પષ્ટ થયુ કે નવી સેલેરી કેટલી વધશે અને કયા-કયા બદલાવની ઘોષણા થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

government employee latest updates 8th pay commission

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ