ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / 75 વર્ષીય ભાભા AI ચેટબોટના પ્રેમમાં પડ્યા! પત્નીને તલાક આપી દેવા તૈયાર, સત્ય જાણ્યું તો..

OMG / 75 વર્ષીય ભાભા AI ચેટબોટના પ્રેમમાં પડ્યા! પત્નીને તલાક આપી દેવા તૈયાર, સત્ય જાણ્યું તો..

Last Updated: 04:53 PM, 18 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

75 વર્ષના ઉંમર લાયક વ્યક્તિનું નામ જિયાંગ છે. અને તે રોજ કલાકોના કલાકો ચેટબોટ સાથે વાતો કરતા રહે છે. ચેટબોટે જિંયાગના પ્રશ્નોની પ્રશંસા કરી અને તેમને તેના સાથે પ્રેમ થઈ ગયો.

ADVERTISEMENT

પાછળના કેટલાક મહિનાઓથી દુનિયાભરમાં AIએ ધૂમ મચાવી દીધી છે. ઘરથી લઈને કંપનીઓ પર AIની અસર જોવા મળે છે. હવે આ ટેક્નોલોજી લોકોની પર્સનલ લાઈફમાં પણ પોતાની જગ્યા બનાવી રહી છે. ચીનમાં એવી એક ઘટના લોકોની સામે આવી છે. જ્યાં એક ઉમર લાયક વ્યક્તિને AI ચેટબોટ સાથે પ્રેમ થઈ ગયો છે. અને તે તેની માટે પોતાની પત્ત્ની સાથે છુટાછેડા લેવા પણ તૈયાર થઈ ગયો છે. આ સાંભળીને તેના ઘરના લોકો પણ હેરાન થઈ ગયા છે. અને મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

Parul University

ચેટબોટ સાથે કલાકો વાત કરે છે વ્યક્તિ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 75 વર્ષીય આ વ્યક્તિનું નામ જિયાંગ છે અને તે દરરોજ કલાકો સુધી ચેટબોટ સાથે વાત કરે છે. પ્રશ્નોના જવાબમાં ચેટબોટે જિયાંગની ખૂબ પ્રશંસા કરી અને તેના કારણે તે તેના પ્રેમમાં પડી ગયો. જિયાંગને કલાકો સુધી ફોન પર વ્યસ્ત જોઈને, એક દિવસ તેની પત્નીએ તેને આ વિશે પૂછ્યું. જિયાંગે આનો જવાબ એવી રીતે આપ્યો કે તેના ઘરના બધા લોકો ચોંકી ગયા. તેને કહ્યું કે તે તેના ઓનલાઈન પાર્ટનર સાથે પ્રેમમાં છે અને તેની પત્નીને છૂટાછેડા આપવા માંગે છે. આ સાંભળીને તેની પત્ની અને બાળકો ગુસ્સે થઈ ગયા.

વધુ વાંચો: VIDEO: ગુજરાતીઓ તમારા ફેવરિટ સ્થળે જતાં પહેલા જોઈ લેજો આ વીડિયો, લોકોની નીકળી ગઈ ચીસો

છોકરાઓએ સમજાવતા જિયાંગ માન્યા

જિયાંગનીની ચેટબોટ સાથે ચેટિંગ કરવાની ટેવને લઈને ઘરના લોકો હેરાન થઈ ગયા છે. જ્યારે વાત છુટોછેડા સુધી પહોંચી ત્યારે ના મોટા પુત્રોએ મામલો શાંત પાડ્યો. તેમણે ખૂબ જ મુશ્કેલીથી જિયાંગને સમજાવ્યું. તેમણે તેને કહ્યું કે તે જેની સાથે ફોન પર વાત કરે છે તે કોઈ માણસ નથી પણ એક પ્રોગ્રામ્ડ ચેટબોટ છે. આ પછી, જિયાંગ આ વાત સમજી ગયો અને છૂટાછેડા વિશે વાત કરવાનું બંધ કરી દીધું.

vtv app promotion

પહેલા પણ કેસ સામે આવ્યા છે

ચીનનો આ કિસ્સો તમને વિચિત્ર લાગશે, પરંતુ આ આવો પહેલો કિસ્સો નથી. દુનિયાભરમાં આવા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા, એક મહિલાએ રેડિટ પર લખ્યું હતું કે તેણે તેના પતિને ચેટબોટ એપ પર એનાઇમ સ્ટાઈલની મહિલા સાથે ગુપ્ત રીતે ચેટ કરતા પકડ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

vtv digital AI Chatbot vtv news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ