ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / 74-year-old woman Erramatti Mangayamma gives birth to twins through IVF

અનોખુ / 74 વર્ષની ઉંમરે મહિલાએ આપ્યો જોડિયા બાળકોને જન્મ, જાણો કેવી રીતે બન્યું શક્ય?

Published By: Juhi

Last Updated: 06:45 PM, 5 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિજ્ઞાન અને માંની મમતાથી જોડાયેલી એક એવી અનોખી વાર્તા સામે આવી છે જે તેમને ચોંકાવી દેશે.

ADVERTISEMENT

વાસ્તવમાં અહીંયા એક એવી ઘટના સામે આવી છે જેમાં 74 વર્ષની મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે, સાંભળીને અજીબ લાગશે, પરંતુ આ વિજ્ઞાનનો ચમત્કાર છે. 

આંધ્રપદેશના ગુંટૂરમાં બાળક લાવવાની ઇચ્છા ધરાવતી 74 વર્ષની મંગાયમ્મા નામની મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. આ મહિલાએ IVF ની મદદથી ગર્ભ ધારણ કરીને જોડિયા બાળકોને જન્મ  આપ્યો. આ મહિલાનું કુલ ચાર ડોક્ટરોની એક ટીમ ઑપરેશન કરીને તેમના ખોળામાં એક નહી જોડિયા બાળકો સોંપ્યા.

 

મંગાયમ્મા નામની આ મહિલાને લગ્નના 54 વર્ષ પછી પણ કોઇ સંતાન નહોતુ, લાંબી રાહ જોયા પછી આખરે તેમણે IVF નામની પ્રક્રિયાની સહારો લેવાનુ નક્કી કર્યુ. તેમણે IVF ની મદદથી ગુરુવારે દિવસે જોડિયા બાળકોને જન્મ આપ્યો. 

4 ડોક્ટરોની ટીમને લીડ કરતા ડોક્ટર ઉમાંશકરે જણાવ્યુ કે, મંગયમ્માને ચાર ડોક્ટરોની એક ટીમએ સિઝેરિયન ઑપરેશન કર્યુ, તેમણે જોડિયા બાળકોને જન્મ આપ્યો. માં અને બાળકો બંને સ્વસ્થ છે. ડોક્ટરોએ મંગાયમ્માના સ્વાસ્થ્ય પર ડોક્ટર સતત ધ્યાન આપી રહ્યા છે. અહીં સુધી કે તેમણે પ્રસવ પહેલા દંપતીના આગમનની વ્યવસ્થા કરી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

IVF Treatment India Mother national Innovation

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ