Bey Gajab / ગુજરાતના 5 એવા યુનિક સ્થળો જ્યાં રૂ. 10,000માં ફેમિલી સાથે મજા માણી શકો

ગુજરાતમાં હરવા અને ફરવા માટે કેટલાય રમણીય સ્થળો આવેલા અને ગુજરાતીઓને ફરવાનું ખૂબ પસંદ હોય ત્યારે Bey Gajabના આ એપિસોડમાં જુઓ ગુજરાતના પાંચ એવા સ્થળો જ્યાં દસ હજારના ખર્ચે પરિવાર સાથે રજાઓ માણી શકાય છે.

બ્રેકિંગ ન્યૂઝ