બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / આજે દિવાળીએ સર્જાશે 5 રાજયોગ, જે આ 4 જાતકોને કરી દેશે માલામાલ
6 ફોટો ગેલેરી
Last Updated: 07:51 AM, 20 October 2025
1/6
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આજે દિવાળી પર ગ્રહો ખુબ જ શુભ સ્થિતિમાં છે. આજ રોજ એક કે બે નહીં પરંતુ પાંચ રાજયોગ બની રહ્યા છે. આજે દિવાળીના રોજ શુક્રાદિત્ય રાજયોગ, હંસ મહાપુરુષ રાજયોગ, નીચભંગ રાજયોગ, નવપંચમ રાજયોગ અને કલાત્મક રાજયોગનું નિર્માણ થઇ રહ્યું છે. આ રાજયોગોને ખુબ જ શુભ માનવામાં આવે છે. આ બધા રાજયોગને કારણે ચાર રાશિઓ માટે દિવાળી શુભ સાબિત થવાની છે. ચાલો તે રાશિઓ વિશે જાણીએ.
2/6
3/6
4/6
5/6
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ