બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 09:18 AM, 22 February 2024
અમીષા પટેલે હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે તે કોઈને પ્રેમ કરે છે અને તે પરણિત છે. જોકે આવું હકીકતમાં નથી. અમીષાએ હકીકતમાં કોઈ સાથે લગ્ન નથી કર્યા તે પોતાના સપનામાં કોઈની થઈ ચુકી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ એક્ટને ખૂબ જ પસંદ કરે છે અમીષા
અમીષા પટેલ હોલીવુડ સ્ટાર ટોમ ક્રૂઝને ખૂબ જ પસંદ કરે છે. એક્ટ્રેસે જણાવ્યું કે તે તેમના પર ફીદા છે. તેમને ખૂબ જ પ્રેમ કરે છે. અમીષાએ એમ પણ કહ્યું કે પોતાના દિલ અને દિમાગમાં તે ટોમ ક્રૂઝ સાથે લગ્ન કરી ચુકી છે. તે પહેલાથી જ પરણીત છે.
વધુ વાંચો: 'સારું છે લોકોને હવે કાશ્મીર વિશે...', આર્ટિકલ 370ને લઇ PM મોદીએ કર્યા યામી ગૌતમના વખાણ
યુઝર્સ કરી રહ્યા છે આવી કમેન્ટ્સ
અમીષાની આ વાત સાંભળીને યુઝર્સ ચોંકી ઉઠ્યા છે. બધા કમેન્ટ્સ કરીને તેના કન્ફેશન પર મજા લઈ રહ્યા છે. એકે લખ્યું- અમે મારી દિલ-મગજમાં એન્જેલિના જોલી સાથે લગ્ન કરી ચુક્યું છે. ત્યાં જ અન્ય એક યુઝરે લખ્યું- બાળક પણ કરી લો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
રાજ કપૂરની જન્મજયંતિ / VIDEO : PM મોદીને મળીને કેવું લાગ્યું? રણબીર, આલિયા અને કરિના કપૂરે હોંશે હોંશે કરી આ વાત
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.