બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
દરમ્યાન આ મહિલા પ્રેગનન્ટ થઈ ગઈ. ગર્ભવતી થયા બાદ મહિલાએ જાતે ફેસબુક પર એક પોસ્ટ કરીને વાતની જાણકારી આપી હતી. આ મહિલાએ પોતાના ફેસબુક પેજ પર લખ્યું કે "હું 17 વર્ષના (2 વર્ષ બાદ) ખૂબસૂરત છોકરાની અને જોડિયા બાળકોની માં છું. હું તમને ત્રણેયને પ્રેમ કરું છું." જ્યારે તેણે પોતાનું રિલેશનશીપ સ્ટેટસ સિંગલ રાખ્યું હતું.
DNA ટેસ્ટથી માલૂમ પડ્યું કે આ 17 વર્ષનો છોકરો જ જોડિયા બાળકોનો પિતા છે. આ મહિલાની ધરપકડ કર્યા બાદ ખુલાસો થયો કે તે મોટાભાગે જ્યારે છોકરો સાંજે સ્કૂલથી ઘરે આવતો હતો ત્યારે આ મહિલા તેની સાથે જબરદસ્તીથી શારિરીક સંબંધો બાંધતી હતી. એટલું જ નહીં ઈનકાર કરવા પર તે છોકરાને ઘરેથી કાઢી મૂકવાની ધમકી પણ આપ્યા કરતી હતી.
ADVERTISEMENT
જ્યારે છોકરો 15 વર્ષનો હતો ત્યારથી જ મહિલા તેની સાથે આ દુષ્કર્મ કરતી હતી. જો કે પકડાઈ ગયા બાદ મહિલાએ કહ્યું કે તેમણે 17 વર્ષની ઉંમરથી જ છોકરા સાથે સંબંધ બનાવ્યાં હતાં. એક અખબાર રિપોર્ટ અનુસાર આ મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે પીડિત છોકરાના પરિવારના એક મિત્રએ તંત્રને જાણકારી આપી.
ફરિયાદ મળ્યા બાદ પોલીસે આ મામલે ફ્લૉરિડાના ઑરલેન્ડોની રહેવાશી સ્પ્રિંગ ટર્નર નામની મહિલાની ધરપકડ કરી હતી. તેના પર આરોપ છે કે 2-3 વર્ષ સુધી છોકરાનું યૌન શોષણ કર્યુ અને ત્યાર બાદ પ્રેગનેન્ટ પણ થઈ. પીડિત છોકરાએ પોલીસને જણાવ્યું કે 4 જુલાઈ, 2018ના રોજ અંતિમ વખત મહિલાએ તેનું યૌન શોષણ કર્યુ હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.