ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં 37 IPS અધિકારીની બદલી, અમદાવાદ રેન્જ IGP બદલાયા
Last Updated: 08:48 AM, 6 March 2026
ADVERTISEMENT
ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં ગૃહ વિભાગ દ્વારા 37 આઈપીએસ અધિકારીની બદલી કરવામાં આવી છે. જેમાં નિલિપ્ત રાયની સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરથી બદલી કરીને રાજકોટ રેન્જનાDIG તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
ADVERTISEMENT
ગુજરાતના 37 IPSની બદલીના આદેશ કરાયા
01 શમશેર સિંઘની DGP સિવિલ ડિફેન્સ તરીકે નિમણૂક
ADVERTISEMENT
02 રાજકોટ IG અશોક કુમારને IBમાં મુકાયા
03 ગગનદીપ ગંભીરને SMCના IGPનો વધારો ચાર્જ સોંપાયો
ADVERTISEMENT
04 IPS ગૌતમકુમાર પરમાર IG CID ક્રાઇમ બન્યા
05 રાઘવેન્દ્ર વત્સ IG અમદાવાદ રેન્જ
ADVERTISEMENT
06 નિલેશ જજડિયા વડોદરા શહેર JCP બન્યા
07 બિપિન આહિરેને IG સાયબર સેન્ટર ઓફ એક્સલન્સમા મુકાયા
ADVERTISEMENT
08 પી.એલ. મલની ACBમાં એડિશનલ ડાયરેક્ટર તરીકે બદલી
09 એન એન ચૌધરીની સ્ટેટ IBમાં બદલી
ADVERTISEMENT
10 એ.જી.ચૌહાણની JCP ટ્રાફિક અમદાવાદમાં બદલી
11 આર. વી અસારી ભાવનગર રેન્જ IG બન્યા
12 કે.એન.ડામોરની CID ક્રાઇમમાં બદલી
13 મકરંદ ચૌહાણ કાયદો અને વ્યવસ્થા ગાંધીનગર DIGP
14 પરીક્ષિતા રાઠોડની બનાસકાંઠા રેન્જ IG તરીકે બદલી
15 વિધિ ચૌધરી DIGPગોધરા રેન્જ
16 વિશાલકુમાર વાઘેલા DIGP સ્ટેટ મોનીટરીંગ સેલમાં બદલી વિશાલકુમાર વાઘેલાને પોલીસ ભરતી બોર્ડના DIGPનો વધારાનો ચાર્જ
17 લીના પાટીલ પ્રિન્સીપાલ કરાઈ તાલીમ શાળા
18 નિર્લિપ્ત રાય રાજકોટ રેન્જ IG
19 દીપકકુમાર મેઘાણી ACBમા જોઇન્ટ ડાયરેક્ટર બન્યા
20 મહેન્દ્ર બગરિયા JCP સુરતમા બદલી
21 હિતેશ જોઈશર IB મા મુકાયા
22 ડૉ.તરુણ દુગ્ગલ એડિશનલ કમિશનર અમદાવાદ શહેર એડમિન
23 ચૈતન્ય માંડલિક રાજકોટ શહેર એડિ. કમિ, ક્રાઈમ ટ્રાફિક
24 સરોજ કુમારી DIG જેલ વડોદરા
25 રાજેન્દ્રસિંહ ચુડાસમા DIGP જૂનાગઢ રાજેન્દ્રસિંહ ચુડાસમાને પોલીસ ટ્રેનિંગના પ્રિન્સિપાલનો વધારાનો હવાલો
26 આર પી બારોટ DIGP જેલ અમદાવાદ
27 ડૉ.જી.એ.પંડ્યા DIGP જેલ રાજકોટ
28 આર ટી શુશ્રા સ્પેશિયલ બ્રાન્ચ અમદાવાદ
29 સુધા પાંડે DIGP હથિયારી એકમ વડોદરા
30 સુજાતા મજમુદાર DIGP હથિયારી એકમ ગાંધીનગર
31 ડૉ.સુધીર દેસાઈ એડિશનલ કમિશનર વડોદરા શહેર
32 બલરામ મીણા સ્પેશિયલ કમિશનર સુરત
33 ડૉ.કરણરાજ વાઘેલા JCP ક્રાઈમ સુરત
34 એસ વી પરમાર જેસીપી ટ્રાફિક સુરત
આ પણ વાંચોઃ ઈડરમાં હડકાયું કૂતરું કરડતાં ભેંસને હડકવા ઉપડ્યો, દૂધ પીનારા 20થી વધુ લોકો સિવિલ દોડ્યા
35 એ એમ મુનિયા DIGP કોસ્ટલ સિક્યુરિટી અમદાવાદ એ એમ મુનિયાને કોસ્ટલ સિક્યુરિટી ગાંધીનગરનો વધારાનો ચાર્જ
36 મયુર પાટીલ DCP ઝોન 8 અમદાવાદ
37 વાબાંગ ઝમીરને વેઇટિંગ ફોર પોસ્ટિંગ.
લાંબા સમયથી પોસ્ટિંગની રાહ જોતા IPSને આખરે નિમણૂક કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.