Shu Plan / અમદાવાદમાં અહીં એક જ સ્થળ પર 12000 વૃક્ષો, જાપાનનો કોન્સેપ્ટ અપનાવાયો

અમદાવાદના ઉત્તર અને પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડના હેબતપુર ચાર રસ્તા નજીક PPP મોડલથી ઓક્સિજન પાર્ક બનાવાયો છે. આ પાર્ક 15 લાખના ખર્ચે અંદાજિત 4200 ચોરસ મીટરમાં તૈયાર કરાયો છે. જેમાં 12 હજારથી પણ વધુ વૃક્ષો છે. આ પાર્ક માટે જાપાનનો કોન્સેપ્ટ અપનાવાયો છે. ત્યારે Shu Plan માં જુઓ કેવો છે આ ઓક્સિજન પાર્ક....

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ