Daily Dose / બ્લૂ વ્હેલની આ વાત તમને નહી ખબર હોય

જંગલનો રાજા સિંહ તો સમુદ્રની રાણી કોણ? સમુદ્રમાં શાર્ક જેવી હિંસક અને ડોલ્ફિન જેવી બુદ્ધિશાળી માછલીઓ સાથે અસંખ્ય જીવો રહે છે. અને તેમાં સૌથી લાંબી અને વિશાળ જીવ તરીકે ઓળખાતી બ્લૂ વહેલ, ત્યારે આજે Daily Doseના આ એપિસોડમાં જાણો બ્લૂ વ્હેલની એવી વાતો જે તમને ખબર જ નથી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ