બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / '15 વર્ષની છોકરીએ સરકારી ઓફિસરને કોન્ડોમ લાવવાનું દબાણ કર્યું', પછી બન્યું ગજબનું, કોઈ હોટલ નહીં જાય

US / '15 વર્ષની છોકરીએ સરકારી ઓફિસરને કોન્ડોમ લાવવાનું દબાણ કર્યું', પછી બન્યું ગજબનું, કોઈ હોટલ નહીં જાય

Hiralal Parmar

Last Updated: 08:33 AM, 20 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

15 વર્ષની સગીરા સાથે સંબંધ બાંધવા માટે કોન્ડોમ લાવનારા એક સરકારી અધિકારીની ધરપકડ કરવામાં આવી છે.

ઈઝરાયેલ અને અમેરિકાને ખળભળાવી મૂકતી એક ઘટના બની છે. ઈઝરાયેલ સરકારના એક ટોચના અધિકારીએ અમેરિકાના લાસ વેગાસમાં 15 વર્ષની છોકરી સાથે સંબંધ બાંધવા સોદો કર્યો હતો અને હોટલમાં કોન્ડોમ લઈને પહોંચી ગયો હતો પરંતુ તેટલી વારમાં તો તેની સાથે ખેલ થઈ ગયો હતો અને તે પોલીસને હાથે ઝડપાઈ ગયો હતો.

શું બન્યું હોટલમાં

ઈઝરાયેલના આ સરકારી અધિકારીએ સેક્સ માટે 15 વર્ષની છોકરી સાથે સોદો કર્યો હતો અને નિયત સમય કોન્ડોમ લઈને હોટલ પહોંચી ગયો હતો પરંતુ પોલીસ સ્ટીંગ ઓપરેશન પાર પાડીને તેને ઝડપી લીધો અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો. કારણ કે પોલીસને ગુપ્ત બાતમી મળી ગઈ હતી કે સરકારી અધિકારી આ કામ કરવાનો હતો.

કોણ છે અધિકારી

આ અધિકારી ઇઝરાયલ નેશનલ સાયબર ડિરેક્ટોરેટમાં ડિવિઝન હેડ હોવાનું જાણવા મળ્યું હતું અને બાળકોનો જાતીય શિકાર બનાવવા માંગતા ઓનલાઇન યૂઝર્સ પર પોલીસે સ્ટિંગ ઓપરેશન કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

ધરપકડ પહેલાં કિશોર અધિકારી સાથે વાત કરી

ધરપકડ કરવામાં આવતા પહેલા તે વ્યક્તિએ કિશોર વયે દેખાતા એક અધિકારી સાથે વાત કરી હતી. આ વિગતો ત્યારે સામે આવી જ્યારે સ્ટેટ ડિપાર્ટમેન્ટે ઇઝરાયલી અધિકારીને મુક્ત કરવામાં અમેરિકન સરકારે કોઈ ભૂમિકા ભજવી હોવાનો ઇનકાર કર્યો હતો.

વધુ વાંચો : 'સુતેલી છોકરીઓ સાથે સહવાસ માણતો', આ ખાસ કારણથી આવું કરતો રાજકુમાર, મોટું સ્કેન્ડલ

છોકરીએ કોન્ડોમ લાવવાનું દબાણ કર્યું

આ સરકારી અધિકારીએ પોલીસને કહ્યું કે તેનું માનવું છે કે તે યુવતી સાથે ચેટ કરી રહ્યો હતો પરંતુ તે કોઈ છોકરી નહોતી પરંતુ તેને ફસાવાની ચાલ હતી. અધિકારીએ કહ્યું કે તેને લાગ્યું કે છોકરીએ તેને કોન્ડોમ લાવવાની વાત કરવા માટે 'દબાણ' કર્યું હતું. આ પછી પોલીસ સ્ટીંગ ઓપરેશન કરીને તેને ઝડપી પાડ્યો હતો અને સહવાસની તેની ઈચ્છા પર ઠંડુ પાણી ફરી વળ્યું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

israeli officer nabbed World news
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ