બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / દુનિયાનો અંત ક્યારે? બાબા વેંગાની અત્યાર સુધીની સૌથી ખતરનાક ભવિષ્યવાણી

ભયાનક આગાહી / દુનિયાનો અંત ક્યારે? બાબા વેંગાની અત્યાર સુધીની સૌથી ખતરનાક ભવિષ્યવાણી

Chintan Chavda

Last Updated: 08:01 PM, 13 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Baba Vanga Prediction 2025: બાબા વેંગા એક રહસ્યવાદી અને ભવિષ્યવાણી કરનારી મહિલા હતી, જે અંધ હોવા છતાં, ભવિષ્યમાં સંભવિત ઘટનાઓની આગાહી કરતી હતી. 2025 થી 5079 સુધીની આગાહીઓ જાણો.

બલ્ગેરિયન રહસ્યવાદી અને ભવિષ્યવક્તા બાબા વેંગા, જેમનો જન્મ વર્ષ 1991 માં થયો હતો. બાબા વેંગાનું સાચું નામ વાંગેલિયા પાંડેવા દિમિત્રોવા હતું. તેમના જીવનકાળ દરમિયાન, તેમણે આવી ઘણી આગાહીઓ કરી હતી જે સાચી સાબિત થઈ.

BABA-VENGA-2

તેમણે ભવિષ્યની સંભવિત ઘટનાઓથી લઈને ટેકનોલોજીકલ વિકાસ સુધીની તમામ પ્રકારની આગાહીઓ કરી છે.

બાબા વેંગાની કેટલીક આગાહીઓ ચોકાવનારી છે. કેટલાક માને છે કે તેમની પાસે ભવિષ્ય જોવાની શક્તિ હતી, જ્યારે કેટલાક લોકો તેમની આગાહીઓને શંકાની નજરે જોતા હતા. બાબા વેંગાનું અવસાન 1999 માં થયું હતું, તેમ છતાં, તેમની આગાહીઓ હજુ પણ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે.

બાબા વેંગાની વર્ષ 2025 થી લઈને 5079 સુધી આગાહી

તેમની ભવિષ્ય જોવાની તેમની શક્તિને વાસ્તવિક માનવામાં આવે કે માત્ર એક સંયોગ, બાબા વેંગા ભવિષ્યવાણી અને રહસ્યવાદના ક્ષેત્રમાં એક પ્રખ્યાત નામ છે. તેમણે વર્ષ 2025 થી 5079 સુધી કેટલીક ઉલ્લેખનીય ભવિષ્યવાણીઓ કરી હતી. ચાલો તેના વિશે જાણીએ.

app promo2
  • વર્ષ 2025 : યુરોપમાં વસ્તી ઘટાડો
  • વર્ષ 2028 : દુનિયામાં ભૂખમરાનો અંત આવશે અને માનવ શુક્ર ગ્રહ સુધી પહોચી જશે.
  • વર્ષ 2033 : જળવાયુંઅમ પરિવર્તનના કારણે દરિયામાં પાણી વધશે
  • વર્ષ 2043 સુધી યુરોપ ઇસ્લામી દેશ બનશે.
  • વર્ષ 2046 : મોટા પ્રમાણમાં આર્ટીફીશીયલ બોડી ઓર્ગનનું ઉત્પાદન થશે.
  • વર્ષ 2066 : અમેરિકા પર્યાવરણ વિધ્વંસક હથીયાર બનાવશે.
  • વર્ષ 2076 : સમાજમાં જાતી વ્યવસ્થા સંપૂર્ણપણે પૂરી થઇ જશે.
  • વર્ષ 2084 : કુદરત જાતે પુનર્જીવિત કરવાનું શરુ કરશે.
  • વર્ષ 2088 :એક વાયરસ લોકોને ઝડપથી વૃદ્ધ બનાવશે.
  • વર્ષ 2097 : આ વાયરસનો ઈલાજ મળી જશે.
  • વર્ષ 2100 : એક કૃત્રિમ સૂર્ય પૃથ્વીના અંધારાવાળા ભાગને ગરમ કરશે.
  • વર્ષ 2111 : રોબોટ્સનું વર્ચસ્વ વધશે.
  • વર્ષ 2167 : એક નવો ધર્મ વૈશ્વિક લોકપ્રિયતા મેળવશે.
  • વર્ષ 2170 : દુનિયાને ભયંકર દુષ્કાળનો સામનો કરવો પડી શકે છે.
  • વર્ષ 2195 : જળચર સમુદાયનો ઉદય થશે.
  • વર્ષ 2279 : બ્લેક હોલ અને અવકાશ દ્રવ્ય મળી આવશે.
  • વર્ષ 2288 : ટાઇમ મશીનના કારણે એલિયન્સ સાથે સંપર્ક શક્ય બનશે.
  • વર્ષ 2291 : સૂર્ય ઘણો ઠંડો થઈ જશે. માણસો તેને ગરમ કરવાનો પ્રયાસ કરશે.
  • વર્ષ 2299 : ફ્રાન્સ ઇસ્લામિક રાજ્યો સામે ગેરિલા યુદ્ધ કરી રહ્યું છે.
  • વર્ષ 2302 : ન્યાય વ્યવસ્થામાં વધુ સારા સુધારા થશે.
  • વર્ષ 2304 : માનવજાતે ચંદ્રનો વ્યાપક અભ્યાસ કર્યો.
  • વર્ષ 2341 : પૃથ્વી બીજી દુનિયાના લોકોથી જોખમમાં હશે.
  • વર્ષ 2371 : દુષ્કાળની સમસ્યા સમગ્ર વિશ્વમાં જોવા મળશે.
  • વર્ષ 2480 : બે કૃત્રિમ સૂર્યની ટક્કરને કારણે સંપૂર્ણ અંધકાર છવાઈ જશે.
  • વર્ષ 3010 : એક એસ્ટરોઇડ ચંદ્ર સાથે અથડાશે, જેના કારણે ધૂળનો એક વિશાળ વાદળ દેખાશે.
  • વર્ષ 3797 : બધા જીવંત પ્રાણીઓ અદૃશ્ય થઈ જશે.
  • વર્ષ 4302 : વિજ્ઞાન અને ટેકનોલોજી અપનાવવાથી શહેરો ફરી ઉભરી રહ્યા છે.
  • વર્ષ 5079 : દુનિયાનો અંત થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Baba Vanga World News Baba Vanga Predictions
Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ