બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડશે! ટ્રમ્પના ટેરિફથી દુનિયામાં આવશે 'આર્થિક સુનામી'

વિશ્વ / બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડશે! ટ્રમ્પના ટેરિફથી દુનિયામાં આવશે 'આર્થિક સુનામી'

Last Updated: 03:47 AM, 10 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રાઝીલ અને ભારત પર 50 ટકા ટેરિફ લગાવી દીધા, જેના કારણે વૈશ્વિક બજારમાં ભારે ઉથલપાથલ મચી છે.

અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક તરફ પોતાને ભારતના મિત્ર ગણાવે છે અને બીજી બાજુ તેમની નીતિઓ વિશ્વ અર્થતંત્ર માટે મોટો ખતરો બની રહી છે. તાજેતરમાં તેમણે બ્રાઝીલ અને ભારત પર 50 ટકા ટેરિફ લગાવી દીધા, જેના કારણે વૈશ્વિક બજારમાં ભારે ઉથલપાથલ મચી છે. શેર બજારથી લઈને રિટેલ માર્કેટ સુધી અસર દેખાઈ રહી છે. સાથે જ રશિયન તેલ ખરીદનાર દેશોને પેનલ્ટી જાહેર કરવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે.

trump-final

બ્રિક્સ દેશો અને તેમાં પણ ખાસ કરીને રશિયા અને ચીન આ પગલાનો ખુલ્લો વિરોધ કરી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે આવા ટેરિફ વૉર લાંબા સમય સુધી ચાલે તો વૈશ્વિક બજારોમાં મોટો ઘટાડો આવી શકે છે. રોકાણકારોમાં અશાંતિ વધી રહી છે અને રોકાણ કરતા પહેલા ઘણીવાર વિચારવું પડી રહ્યું છે.

ECONOMY.jpg

આ પરિસ્થિતિમાં બલ્ગેરિયાની પ્રસિદ્ધ ભવિષ્યવક્તા બાબા વેંગાની ભવિષ્યવાણી ચર્ચામાં છે . તેઓએ 2025-26 દરમિયાન એક મોટી આર્થિક સુનામી આવવાની ભવિષ્યવાણી કરી હતી. 9/11 હુમલો અને પ્રિંસેસ ડાયના સાથે જોડાયેલી તેમની ભવિષ્યવાણીઓ પહેલાં સાચી ઠરી ચુકી છે, તેથી આ ભવિષ્યવાણીએ લોકોમાં ચિંતા વધારી છે.

વધુમાં વાંચો: નકલી સિમ કાર્ડ પર સ્વદેશી AIની ડિજિટલ સ્ટ્રાઈક, 8200000 સિમ બંધ કરાયા

જો ટ્રમ્પની ટેરિફ નીતિ અને આંતરરાષ્ટ્રીય વેપાર તણાવ આવી જ રીતે વધતા રહેશે, તો વિશ્વ અર્થતંત્ર પર ભારે દબાણ આવશે અને વૈશ્વિક મંદીની શક્યતાઓ વધી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tariffs BabaVengaProphecy DonaldTrump
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ