બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:40 PM, 14 April 2025
બ્લુ ઓરિજિનના ન્યૂ શેપર્ડ સબઓર્બિટલ વાહન (NS-31) એ તેનું 31મું મિશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. 14 એપ્રિલ, 2025 ના રોજ પોપ ગાયિકા કેટી પેરી સહિત છ મહિલાઓએ અવકાશમાં મુસાફરી કરી હતી. આ પહેલા 1963 માં, વેલેન્ટિના તેરેશકોવા પ્રથમ સંપૂર્ણ મહિલા અવકાશ ક્રૂ હતી. આ મિશન દરમિયાન, અવકાશયાત્રીઓ થોડી મિનિટો માટે ગ્રુત્વાકર્ષણબળનો અનુભવ કરશે. પૃથ્વીના જીવન બદલી નાખનારા દ્રશ્યો જુઓ.
ADVERTISEMENT
🔵 LIVE NOW: Tune in to watch the NS-31 webcast hosted by Charissa Thompson, Kristin Fisher, and Ariane Cornell!https://t.co/YmOppG43C2
— Blue Origin (@blueorigin) April 14, 2025
ક્રૂમાં કોણ કોણ શામેલ છે
ADVERTISEMENT
- પોપ સ્ટાર: કેટી પેરી
- સીબીએસ મોર્નિંગ્સના સહ-હોસ્ટ: ગેઇલ કિંગ
ADVERTISEMENT
- લેખક અને બાયોએસ્ટ્રોનોટિક્સ સંશોધક: અમાન્ડા ન્ગ્યુએન
- સ્ટેમબોર્ડના સીઈઓ અને ભૂતપૂર્વ નાસા રોકેટ વૈજ્ઞાનિક: આયેશા બોવે
ADVERTISEMENT
- ફિલ્મ નિર્માતા: કેરીન ફ્લાયન
- મિશન લીડર: લોરેન સાંચેઝ, બ્લુ ઓરિજિનના સ્થાપક જેફ બેઝોસના પાર્ટનર
ADVERTISEMENT
વધુ વાંચો: VIDEO : બે વર્ષની બાળકીએ કર્યો એવો ડાન્સ કે, જોઈને તમે પણ બોલી ઉઠશો વાહ
ફ્લાઇટ લગભગ 14 મિનિટ ચાલી. NS-31 ક્રૂ કેપ્સ્યુલ ટેક્સાસના રણમાં પેરાશૂટ દ્વારા સુરક્ષિત રીતે ઉતર્યું. ન્યૂ શેપર્ડ બૂસ્ટર લિફ્ટઓફ પછી 2 મિનિટ 40 સેકન્ડમાં ક્રૂ કેપ્સ્યુલથી અલગ થઈ ગયું. ત્યારબાદ કેપ્સ્યુલ 100 કિમીની ઊંચાઈએ પહોંચશે, જે અવકાશની પ્રારંભિક સીમા છે. જેને કર્મન લાઇન કહેવામાં આવે છે. કેપ્સ્યુલ આનાથી થોડું ઉપર જશે.
ADVERTISEMENT
REPLAY: A New Shepard tradition pic.twitter.com/dSexRmoZl7
— Blue Origin (@blueorigin) April 14, 2025
કેવી રહેશે ઉડાન ?
બૂસ્ટર લેન્ડિંગ: ન્યૂ શેપર્ડ બૂસ્ટર એરોબ્રેક્સનો ઉપયોગ કરીને તેની ઉતરવાની ગતિને નિયંત્રિત કરશે. ત્યારબાદ તેણે પોતાનું એન્જિન ફરીથી ચાલુ કર્યું અને નિયંત્રિત ઉતરાણ કર્યું.
કેપ્સ્યુલ લેન્ડિંગ: ન્યૂ શેપર્ડ કેપ્સ્યુલ થોડી મિનિટો પછી પૃથ્વી પર પાછું ઉતરવાનું શરૂ કર્યું. આમાં, ડ્રોગ પેરાશૂટ અને મુખ્ય પેરાશૂટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.