બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Woman Marries A Cow In Cambodia, She Says Her Husband Has Taken Rebirth

OMG / અજબ - ગજબ : મહિલાએ ગાય સાથે કરી લીધા લગ્ન,કારણ જાણીને તમે ચોંકી જશો

ParthB

Last Updated: 06:18 PM, 30 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કંબોડિયાની એક વૃદ્ધ મહિલા ભારે ચર્ચામાં છે. આ મહિલા માને છે કે તેના સ્વર્ગસ્થ પતિએ ગાય તરીકે જન્મ લીધો છે. આ ગાયને પોતાનો પતિ માનીને મહિલાએ તેની સાથે લગ્ન પણ કરી લીધા છે.

  • પુનર્જન્મના ચક્કરમાં મહિલાએ ભર્યુ એવું પગલું , જે જાણી તમે ચોંકી જશો 
  • કંબોડિયાની એક મહિલા એવું પગલું ભર્યું છે, જે ચર્ચામાં આવ્યું
  • આ ગાયની પૂરો પરિવાર ગાયની સેવા કરે છે 

 

કંબોડિયાની એક મહિલા એવું પગલું ભર્યું છે, જે ચર્ચામાં આવી ગયું છે.

વિશ્વમાં એવા ઘણા લોકો છે જે હજુ પણ પુનર્જન્મમાં વિશ્વાસ રાખે છે. લોકો માટને છે કે, મૃત્યુ પછી, વ્યક્તિ કોઈને કોઈ સ્વરૂપમાં પૃથ્વી પર ફરીથી જન્મ લે છે. કંબોડિયાની એક મહિલા પણ એવું જ અનુભવે છે. આ મામલે મહિલાએ એવું પગલું ભર્યું છે, જે ચર્ચામાં આવી ગયું છે. આ મહિલાએ પોતાના મૃત પતિ તરીકે ગાય સાથે લગ્ન કર્યા છે. મહિલા માને છે કે તેના સ્વર્ગસ્થ પતિએ ગાય તરીકે પુનર્જન્મ લીધો છે.

મહિલાના આ પગલા પર સૌ કોઈએ આશ્ચર્ય ચિકત રહી ગયાં                  

આ અનોખા લગ્ન હવે ચર્ચામાં આવ્યા છે. લોકો મહિલાના આ પગલા પર હેરાની દર્શાવી રહ્યાં છે. બીજી તરફ મહિલાનું માનવું છે કે, ગાયની તમામ વિશેષતા તેના મૃત પતિ જેવી જ છે. પોતાની આ અનોખા લગ્નના કારણે કંબોડિયાની ક્રાતિ વિસ્તારમાં રહેવા વાળી 74 વર્ષીય મહિલા પોતાના વિસ્તારમાં ફેમસ થઈ ગઈ છે.

ગાયનો સ્નેહ જોઈને મહિલા સમજી કે, તેનો પતિ ગાયના રૂપમાં પાછો ફર્યો 

આ મહિલાનું નામ ખીમ હેંગ છે. રિપોર્ટ્સ અનુસાર, જ્યારે ગાયનો જન્મ થયો ત્યારે તે મહિલા સાથે ઘણો સમય વિતાવતો હતો. આ ગાય મહિલાના હાથ અને ચહેરાને ચાટતી હતી. ઘણી વખત તે મહિલાના ચહેરા પર ચુંબન કરતો હતો. મહિલાનું માનવું છે કે ગાય તેના પતિની જેમ પ્રેમ કરે છે. ગાયનો પોતાના પ્રત્યેનો સ્નેહ જોઈને ખીમ હેંગ સમજી ગયો કે તે બીજો કોઈ નહીં પણ તેનો પતિ હતો જે ગાયના રૂપમાં પાછો ફર્યો હતો.

આ ગાયની પૂરો પરિવાર ગાયની સેવા કરે છે 

હેરાનીની વાત એ  છે કે, મહિલાનાનો પુત્ર પણ આ વાત પર વિશ્વાસ કરી રહ્યો છે. તેમના પિતા જ ગાય રૂપે જન્મ લીધો છે. જેને લઈને  તેઓ પણ ગાયની બહુ જ સેવા કરે છે. બીજી તરફ મહિલા ગાયને પતિ સમજીને પ્રેમ કરે છે. મહિલાના ઘરમાં ગાયની સાથે જ રહે છે. એટલુ જ નહીં તે ગાયને પોતાના પતિનું જ ઓશિકું જ આપે છે. આ સાથે મહિલાએ પોતાના છોકરાઓને કહી દીધું છે. તેના મૃત્યુ બાદ આ ગાયને પિતાની જેમ પ્રેમ કરે અને ગાયને ક્યારે પણ ના વેચે તેમજ સારુ ખાવાનું ખવડાવે તેના સિવાય જ્યારે ગાયની મોત થાય તો તેને લોકોની જેમ જ અંતિમ સંસ્કાર કરવામાં આવે 

સંકળાયેલા મુદ્દાઓ

Cambodia Cow marries rebirth કંબોડિયા ગાય ગુજરાતી ન્યૂઝ પુર્નજન્મ Cambodia
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ