બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / with the help of CEIR portal any users can easily block stolen or lost phones

તમારા કામનું / VIDEO: ખોવાયેલો ફોન શોધવામાં ‘સરકાર’ કરશે મદદ! આ રીતે બ્લોક કરવાની સાથે કરો ટ્રેક

Published By: Megha

Last Updated: 03:33 PM, 7 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્માર્ટફોન ચોરાઈ કે ખોવાઈ જાય તો ફરિયાદ કરવી જોઇએ, કારણ કે ચોરેલા ફોનથી કોઈ પણ આપણા ડેટાનો મિસયુઝ કરી શકે છે. તમે CEIRના પોર્ટલ પર તમારા ફોનને બ્લોક કરી શકો છો.

આ ડિજિટલ દુનિયામાં સ્માર્ટફોન એ સૌથી જરૂરી કહેવાતી વસ્તુ છે અને ભૂલથી પણ જીવનો ટુકડો કહેવતો મોબાઈલ ખોવાઈ જાય કે ચોરી થઇ જાય તો..? તો સરકાર તમને તમારો આ ફોન શોધી આપશે. આ માટે તમારે સરકારે જ બનાવેલી વેબસાઈટ પર ફરિયાદ કરવાની રહેશે.  

ભારત સરકારના ટેલિકોમ વિભાગે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર એટલે કે CEIR પોર્ટલ શરૂ કર્યું છે જેની મદદથી કોઈ પણ યુઝર્સ સરળતાથી ચોરાયેલા અથવા ખોવાઈ ગયેલા ફોનને બ્લોક કરી શકે છે તેમજ બાદમાં મળી ગયેલા મોબાઈલને અનબ્લોક પણ કરી શકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

CEIR CEIR portal ceir mobile tracking portal how to block stolen mobile CEIR

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ