બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 09:35 PM, 2 June 2021
ADVERTISEMENT
પોતાની આંખ મારવાના અંદજના કારણે રાતો રાત ફેમસ થયેલી વિંક ગર્લ પ્રિયા પ્રકાશ વોરિયરની હાલ અમુક તસ્વીરો ઈનટરનેટ પર ધૂમ મચાવી રહી છે. આ તસ્વીરોમાં પ્રિયા પ્રકાશ ટોપલેસ જોવા મળી રહી છે. તેની આ ખૂબ જ બોલ્ડ તસ્વીર ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. તસ્વીરમાં તે પોતાની બોલ્ડ અદાઓ દ્વારા લોકોનું દિલ જીતી રહી છે.
ADVERTISEMENT
ફેન્સે આપ્યું આવુ રિએક્શન
એક યુઝરે તેની આ તસ્વીરને જોઈને કમેન્ટ કરી છે કે, "તમારી આ અદા મારી નાખશે." બીજા એક યુઝરે કમેન્ટ કરી છે કે, "કોઈ તો બચાવી લો". ત્યાં જ બીજા એક યુઝરે લખ્યું- તમે કમાલ લાગી રહ્યા છો.
અમુક જ કલાકોમાં 2 લાખથી વધારે લાઈક્સ મળ્યા
તેની આ તસ્વીર પર અમુક જ કલાકોમાં 2 લાખથી વધારે લાઈક્સ આવી રહ્યા છે. પ્રિયા પ્રકાશનો આ અંદાજ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. તેણે આ તસ્વીર પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું છે કે તેણે આ તસ્વીર જાતે જ ક્લિક કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.