Daily Dose / માણસ જ માણસના જીવ લેશે કે શું? ભીડમાં આ રીતે બચાવો જીવ

તાજેતરમાં મોરબીની ઘટનાથી આખોય દેશ વ્યથિત થઈ ગયો છે. પરંતુ આપણા મોરબીથી 5 હજાર કિલોમીટર દૂર સાઉથ કોરિયાના સિઓલમાં પણ કઈંક આવો જ બનાવ બન્યો હતો, એ પણ મોરબીના દુર્ઘટનાના થોડા દિવસ પહેલા જ તેમાં પણ અંદાજે 151 લોકોના મોત થયા હતા. આ બંને ઘટનાઓ ઘટી એમાં એક કોમન ફેક્ટર હતું ભીડ..! મોરબીમાં પુલ પર ભીડ ભેગી થઈ ગઈ હતી જ્યારે સિઓલમાં એક નાની શેરી ખીચોખીચ ભરી હતી. ત્યારે આવી ભીડમાં ગયા હોય તો બચવા શું કરવું તે જાણવા માટે જુઓ Daily Dose

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ