Ek Vaat Kau / શું પેટ્રોલ 45 રૂપિયે મળી શકે? સરકાર પેટ્રોલ-ડીઝલને કેમ GSTમાં સમાવેશ નથી કરતી

ગલી-મહોલ્લા કે પાનના ગલ્લા પર એક જ વાત ચર્ચાઇ રહી છે કે, પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. જો કે, આ સાથે જ એવી વાતો પણ સાંભળવા મળી રહી છે કે, શું પેટ્રોલના ભાવ 45 રૂપિયા લીટર થઇ શકે છે ખરાં ? આ સવાલના જવાબને જાણવો હોય તો... જુઓ Ek Vaat Kau

બ્રેકિંગ ન્યૂઝ