ઍનાલિસિસ / ગુજરાતની આ મહત્વની 2 બેઠકો પર કોણ જીતશે?

ભાજપના દિગ્ગજ નેતા અભય ભારદ્વાજ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના નિધન બાદ ખાલી પડેલી રાજ્યસભાની બન્ને બેઠક પર 1 માર્ચ 2021ના રોજ ચૂંટણી યોજાશે. ત્યારે આ બન્ને બેઠકો પર કોની જીત થશે? આ અંગે જાણો Analysis With Isudan Gadhviમાં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ