એક્શન / અમદાવાદીઓ સાવધાન! હવેથી મેટ્રોમાં ગંદકી કરનારાઓની ખેર નહીં, રૂ. 5 હજારના દંડથી માંડીને થશે જેલની સજા

who pichkari of pan in metro train in Ahmedabad will be fined and punished

હવેથી મેટ્રો ટ્રેનમાં પાનની પિચકારી મારનારને રૂપિયા 5 હજાર સુધીનો દંડ અને જેલની સજા કરાશે. કોચ-પરિસરમાં પોસ્ટર ચોંટાડનારને 6 માસની જેલ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ