બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / wheel of plane got out in canada video viral

VIDEO / ફ્લાઈટ ટેકઓફ થઈ અને તે જ સમયે વ્હીલ નીકળી ગયું, પેસેન્જરે કેમેરામાં કેદ કરી ઘટના

Published By: Mehul

Last Updated: 09:54 PM, 6 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનાડામાં એક વિમાન ક્રેશ થતા એ સમયે બચી ગયું જ્યારે ટેક ઓફ થતાની સાથે જ વિમાનનું વ્હીલ અલગ થઇને નીકળી ગયું. વ્હીલ જ્યારે અલગ થઇને નીકળી ગયું તો તમામ યાત્રાળુઓના જીવ અધ્ધર થઇ ગયો. વિમાનમાં લગભગ 50 યાત્રાળુ બેઠા હતા.

  • કેનાડામાં એક વિમાન ક્રેશ થતા બચી ગયું
  • વિમાનમાં લગભગ 50 યાત્રાળુ બેઠા હતા
  • ટેક ઓફ થવાના સમયે વિમાનનું વ્હીલ અલગ થઇને નીકળી ગયું

વાત એમ છે કે, આ ઘટના કેનાડાની છે. અહીં 3 જાન્યુઆરીએ એર કેનાડા જેજની એક ફ્લાઇટ જેવી મોન્ટ્રિયલથી રવાના થઇ, તેનું વ્હીલ ટેક ઓફ થવાના સમયે જ અલગ થઇને પડી ગયું. વ્હીલ નીકળવાના સમયે તેમા તણખા ઉડવા લાગ્યા હતા. 

જેવુ આ વ્હીલ નીકળી રહ્યું હતું, વિમાનમાં બેસેલા યાત્રીએ તેનો વીડિયો બનાવી લીધો. બારી પાસે બેઠેલા એક યાત્રીએ આ ઘટનાનો વીડિયો બનાવી લીધો, જે જોતાની સાથે જ વાઇરલ થઇ ગયો. 

 

ઘટના બાદ ફ્લાઇટને મોન્ટ્રિયલ પાછુ લાવવામાં આવ્યું અને અહીંના ટ્રૂડો એરપોર્ટ પર વિમાનને ઉતારી દેવામાં આવ્યું. તેના બાદ બીજા વિમાનથી યાત્રાળુઓને મોકલવામાં આવ્યા. જોકે રાહતની વાત એ રહી કે, કોઇપણ યાત્રાળુઓને કોઇ ઇજા નથી પહોંચી.

 

સંકળાયેલા મુદ્દાઓ

OMG Video viral World News canada plane એરપોર્ટ Viral Video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ