બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અમદાવાદમાં નોંધાયું સૌથી વધુ 46.6 ડિગ્રી રેકોર્ડબ્રેક તાપમાન

logo

8થી 14 જૂન ગુજરાતમાં વરસાદની શક્યતા: અંબાલાલ પટેલ

logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

VTV / મનોરંજન / મૂવી સમીક્ષા / What is the figure of Dunki's earnings on the 13th day? A well done collection in the new year

મનોરંજન / 13માં દિવસે ડંકીની કમાણીનો આંકડો કેટલે પહોંચ્યો? નવા વર્ષમાં સારું એવું કર્યું કલેક્શન, બાદશાહત યથાવત

Pooja Khunti

Last Updated: 02:04 PM, 3 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dunki Box Office Collection: શાહરુખ ખાનની 'ડંકી' ફિલ્મની કમાણીમાં બીજા અઠવાડિયે ઘટાડો જોવા મળી રહ્યો છે છતાં પણ આ ફિલ્મે 200 કરોડનો આકળો પાર કરી લીધો છે.

શાહરુખ ખાને 2023માં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી 
13 દિવસમાં ઘરેલુ બોક્સ ઓફિસ પર સારું કલેક્શન કર્યું
'ડંકી' એક કોમેડી ડ્રામા ફિલ્મ છે

બોલીવુડનાં બાદશાહ શાહરુખ ખાને 2023માં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. કિંગ ખાનની 2023 માં રીલીઝ થયેલી ત્રણેય ફિલ્મોએ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે. તેમની 'પઠાણ' અને 'જવાન' ફિલ્મોએ બમ્પર કમાણી કરી છે તો આ સાથે 'ડંકી' ફિલ્મને પણ લોકોનો સારો પ્રતિભાવ મળ્યો છે. 

'ડંકી' રીલીઝનાં 13 માં દિવસે કેટલી કમાણી 
પ્રભાસની 'સાલાર' શાહરૂખ ખાનની 'ડંકી' ને બોક્સ ઓફિસના આંકડામાં માત આપી રહી છે, પરંતુ આ ફિલ્મે પણ દર્શકોના દિલ જીત્યા છે. 'ડંકી' ફિલ્મે રિલીઝના 13 દિવસમાં ઘરેલુ બોક્સ ઓફિસ પર સારું કલેક્શન કર્યું છે. કમાણીની વાત કરીએ તો, 29.2 કરોડ રૂપિયા સાથે ઓપનિંગ કરનાર આ ફિલ્મે તેની રિલીઝના પહેલા અઠવાડિયામાં 160.22 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. બીજા અઠવાડિયાની કમાણીમાં ઉતાર-ચડાવ જોવા મળ્યા છે. બીજા રવિવારે 'ડંકી' એ 7 કરોડની કમાણી કરી છે તો બીજા શનિવારે 9 કરોડની કમાણી કરી છે. 'ડંકી' રિલીડ થયાનાં 13 માં દિવસે 3.85 કરોડની કમાણી કરી છે. આ સાથે તેની કુલ કમાણી 200.62 કરોડ રૂપિયા થઈ ગઈ છે. 

વાંચવા જેવું: કેવી છે પ્રભાસની ફિલ્મ 'સાલાર', જોવા જેવી ખરી? સ્ટોરી એવરેજ પણ એક્ટિંગ દમદાર, જાણી લો રિવ્યૂ

'ડંકી' એ વિશ્વભરમાં કેટલી કમાણી કરી 
'ડંકી' ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર 200 કરોડની કમાણી કરી છે તો વિશ્વભરમાં તેણે 400 કરોડની કમાણી કરી છે. 

'ડંકી' સ્ટાર કાસ્ટ 
'ડંકી' એક કોમેડી ડ્રામા ફિલ્મ છે. જે રાજકુમાર હિરાણી દ્વારા નિર્દેશીત કરવામાં આવી છે. ફિલ્મમાં શાહરુખ ખાન સાથે તાપસી પન્નુ, વિક્કી કૌશલ અને બોમન ઈરાનીએ મહત્વની ભૂમિકાઓ ભજવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ