ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ઉ.ગુજરાતથી લઇને સૌરાષ્ટ્ર સુધી તાંડવ મચાવશે મેઘરાજા, નોંધી લેજો અંબાલાલની આ તારીખો

photo-story

5 ફોટો ગેલેરી

વરસાદની આગાહી / ઉ.ગુજરાતથી લઇને સૌરાષ્ટ્ર સુધી તાંડવ મચાવશે મેઘરાજા, નોંધી લેજો અંબાલાલની આ તારીખો

Last Updated: 11:17 AM, 14 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં આજે તેમજ આગામી સમયમાં કેવો વરસાદ પડશે જેને લઈ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.

1/5

photoStories-logo

1. રવિવારે ક્યાં ક્યાં વરસાદ પડ્યો

રવિવારે રાજ્યના બનાસકાંઠા, આણંદ, બોટાદ, વલસાડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. આજે ગુજરાતમાં ક્યાં કેવો વરસાદ પડશે તેની હવામામ વિભાગ તેમજ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ત્રણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે તા. 14 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ઓરેજન્જ એલર્ટ જાહેર કરવામાં આવે છે. તેમજ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. તેમજ બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગર, નવસારી તેમજ વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. યલો એલર્ટ આપવામાં આવ્યું

તા. 15 જુલાઈના રોજ 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ મહીસાગર, દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. 16 જુલાઈ સુધીમાં બંગાળમા વરસાદી સિસ્ટમ સક્રિય થશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરતા જણાવ્યું હતું કે, 16 જુલાઈ સુધીમાં બંગાળમા વરસાદી સિસ્ટમ સક્રિય થશે. તેમજ ફરી અનેક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. તેમજ પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા, કચ્છ, બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, દ. સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તા. 26 થી 30 જુલાઈ ફરી વરસાદી સિસ્ટમ સર્જાશે. તા. 24 થી 30 જુલાઈ દરમ્યાન રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. 6 થી 10 ઓગસ્ટના ગુજરાતના અનેક અનેક ભાગોમાં વરસાદ પડ્યો

ઓગસ્ટ મહિનામા વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ઓગસ્ટના સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવશે. બે થી ચાર ઓગસ્ટ દરમ્યાન મુંબઈના અમુક વિસ્તારોમાં વરસાદ પડશે. 6 થી 10 ઓગસ્ટના ગુજરાતના અનેક અનેક ભાગોમાં વરસાદ પડ્યો હતો. 14 અને 15 તારીખે ઉત્તર ભારતના કેટલાક ભાગમાં ભારે વરસાદ પડશ. તા. 16 અને 17 ઓગસ્ટ દરમ્યાન પૂર્વના ભાગોમાં વરસાદ પડશે. તેમજ તા. 19 થી 23 ઓગસ્ટ દરમ્યાન ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. તેમજ તા. 26 થી 27 ઓગસ્ટ દરમ્યાન ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. તેમજ 29-30 ઓગસ્ટ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

weather expert Ambalal Patel Rain forecast Gujarat weather
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ