ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Extra / તમારા કામનું / કડકડાટ અંગ્રેજી બોલતા શીખવું છે? તો અપનાવો આ 7 સરળ ટિપ્સ

photo-story

7 ફોટો ગેલેરી

એજ્યુકેશન ટિપ્સ / કડકડાટ અંગ્રેજી બોલતા શીખવું છે? તો અપનાવો આ 7 સરળ ટિપ્સ

Last Updated: 04:27 PM, 5 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અંગ્રેજી ભાષા ભારત સહિતના દેશમાં એક મહત્વની લેંગ્વેજ છે. અહીંયા સ્કૂલ, કોલેજ, અને કોર્ટ સહિતની જગ્યાએ અંગ્રેજીનો ઉપયોગ થાય છે.

1/7

photoStories-logo

1. અચકાવવું નહીં

જે લોકોને અંગ્રેજી નથી આવડતું અથવા સાવ ઓછું આવડે છે તેઓ આવી જગ્યાએ બોલતા અચકાય છે અથવા શરમ અનુભવે છે. જો તમે પણ કડકડાટ ઇંગ્લિશ બોલવા માંગતા હોવ તો કેટલીક મહત્વની ટિપ્સ જરૂરથી ફોલો કરો. જેનાથી તમારું અંગ્રેજી સુધરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. પ્રેક્ટિસ

શીખવાની દ્રષ્ટિએ અંગ્રેજી ભાષા ખૂબ સરળ છે. એના માટે પ્રેક્ટિસની જરૂર પડે છે. દરરોજ કોઈ વ્યક્તિ કે દર્પણ આગળ ઊભા રહીને ઇંગ્લિશ બોલવાની પ્રેક્ટિસ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. અંગ્રેજી કન્ટેન્ટ

ફિલ્મ સહિતનું કન્ટેન્ટ અંગ્રેજીમાં જોવાનું રાખો. જો મોબાઈલ સહિતના ગેજેટ્સની ભાષા પણ ઇંગ્લિશ રાખો. તેમ કરવાથી પણ ભાષા શીખવામાં ફર્ક પડે છે. તમે મોબાઈલનો ઉપયોગ ઇંગ્લિશ શીખવા પણ કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ઉચ્ચારણ

જો તમે ઇંગ્લિશ બોલી રહ્યા હોવ ત્યારે તેનું સાચું ઉચ્ચારણ કરવું પણ જરૂરી છે. નહીં તો તમારી મજાક ઉડી શકે છે. આ માટે દરેક શબ્દને સાચો પ્રોનાઉન્સ કરવો જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. ગ્રામર

ઇંગ્લિશ બોલતી વખતે તેના ગ્રામર પર ફોકસ કરવાનું ટાળો. પરંતુ શબ્દો સાચા છે કે નહીં તેની કાળજી રાખો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. શબ્દભંડોળ

સારું ઇંગ્લિશ બોલવા માટે શબ્દોની પણ જરૂર પડે છે. આથી તમારુ શબ્દભંડોળ સારું હોવું પણ જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. કોન્ફિડન્ટ રહો

અનેક લોકો ઇંગ્લિશથી ડરે છે. પરંતુ તેનાથી ડરવાની જરૂર નથી. અંગ્રેજી બોલતી વખતે કોન્ફિડન્ટ રહો. તેનાથી ઇંગ્લિશ બોલતી વખતે તમે અચકાસો નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

English Learning English Tips English Language
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ