બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTVGujarati Website offers beyond videos apart from regular news content

VTV ગુજરાતી / VTVGujarati.com પર જુઓ નવી વીડિયો સીરિઝ, જ્યાં જોવા ઉપરાંત મળશે ઘણું બધું જાણવા

Published By: Shalin

Last Updated: 10:02 PM, 16 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

VTVGujarati.com ગુજરાતની ટોચની ન્યુઝ વેબસાઈટ છે. અહીં તમે દેશ દુનિયા અને ગુજરાતના લેટેસ્ટ સમાચાર ઉપરાંત અલગ અલગ વિષયો ઉપર સમજણ અને સચોટ માહિતી આપતા બિયોન્ડ વીડિયોઝ જોઈ શકો છો.

VTVGujarati.comની સત્તાવાર વેબસાઈટ ઉપર ગુજરાત, ભારત અને દુનિયાના તમામ મહત્વના સમાચારો સૌથી ઝડપી અને સૌથી વિશ્વસનીય રીતે વાંચી અને જોઈ શકાય છે. અહીં VTV ચેનલ ઉપર પ્રકાશિત થતા મહામંથન, ભવિષ્ય દર્શન જેવા કાર્યક્રમોના વિડિઓઝ શેર કરવામાં આવે છે. આ ઉપરાંત અહીં VTV ચેનલનું 24 કલાકનું જીવંત પ્રસારણ જોવા મળશે. 

VTVGujarati.comના અલગ અલગ કાર્યક્રમના વિડિઓઝ શેર કરવામાં આવે છે

આ ઉપરાંત વેબસાઈટ ઉપર VTVGujarati.comના પોતાના કાર્યક્રમો જેવા કે એક વાત કહું, શું પ્લાન, શું ખાશો, ટેક મસાલા, વ્હાયને કહો બાય, હું છું ગુજરાતી, એનાલિસિસ વિથ ઈશુદાન જેવા અલગ અલગ કાર્યક્રમના વિડિઓઝ અપલોડ કરવામાં આવે છે.

શું છે આ કાર્યક્રમોમાં ખાસ? 

આ કાર્યક્રમો તમારા રોજબરોજના ન્યુઝથી હટકે છે. આ કાર્યક્રમોમાં ઈશુદાન ગઢવી, ગુંજ ઠક્કર જેવા એન્કરો સાથે તમે તમારા માટે મહત્વની માહિતી, તમારી આસપાસ ચાલી રહેલી ઘટનાઓનું વિશ્લેષણ જેવી બાબતો જાણી શકો છો. આ માટે તમે ઈશુદાન ગઢવીના 'મહામંથન' અને 'એનાલિસિસ વિથ ઈશુદાન' અને ગુંજ ઠક્કરના 'એક વાત કહું' જેવા કાર્યક્રમો જોઈ શકો છો. 

આ ઉપરાંત તમે 'શું ખાશો'માંથી બેસ્ટ રેસિપીઝ ઘરે બનાવી શકો છો જયારે 'શું પ્લાન' અને 'બે ગજબ' જેવા કાર્યક્રમોથી મિત્રો સાથે ક્યાં ફરવા જવું તેના પ્રોગ્રામ બનાવી શકશો. 'ટેક મસાલા' તમને લેટેસ્ટ ટેક્નોલોજીથી અપડેટેડ રાખશે જયારે 'હું છું ગુજરાતી' આપણી આસપાસની એવી વિભૂતિઓથી તમને માહિતગાર કરશે કે તમને ગુજરાતી હોવાનો ગર્વ થશે.

આ વીડિયોઝ જોવા માટે તમારે ફક્ત આ લિંક ઉપર ક્લિક કરવાનું રહેશે. 

https://www.vtvgujarati.com/jova-jevu

તમે વાંચી શકશો દેશ દુનિયાના બ્રેકિંગ ન્યુઝ 

આ 21મી સદી એ ઇન્ફોર્મેશન એરા એટલે કે માહિતીનો યુગ ગણાય છે. દેશ દુનિયાના, ગુજરાતના અને તમારા નગરના અગત્યના સમાચાર, મહત્વની ઘટનાઓ, નિવેદનો, સરકારી સુચના, બદલીઓ વગેરેના ન્યુઝ સૌથી પહેલા અને સૌથી સચોટ રીતે મેળવવાનો એક જ રસ્તો છે. VTV ગુજરાતીની વેબસાઈટના બ્રેકિંગ ન્યુઝ!

દેશ વિદેશના મનોરંજનના અને વાયરલ વિડિઓઝ જુઓ અહીં

 

VTVGujarati.com ઉપર તમે દેશ વિદેશના મનોરંજનના અને વાયરલ વિડિઓઝ જોઈ શકો છો. વિવિધ પ્રાણીઓના, સેલેબ્રિટીઝના, હેલ્થ-ટેક્નોલોજીને લગતા, નૃત્ય કરતા વગેરે વિડિઓઝ તમે નોન સ્ટોપ માણી શકો છો. હવે તમારે ટ્રેન્ડમાં રહેવા માટે વાયરલ વિડિઓઝ સર્ચ કરવાની જરૂર નથી. VTVGujarati.com ઉપર જ તમને ન્યુઝ અને મનોરંજન મળી જશે.

સંકળાયેલા મુદ્દાઓ

VTV Gujarati VTV Gujarati

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ