VTV TALKIES: બૉલીવુડમાં ઘણા એવા સ્ટાર્સ છે જેને કેટલીક સૌથી આઇકોનિક ફિલ્મો અને ગીતો માટે એક ફ્રીમાં કામ કર્યું હતું અથવા તો 1 કે 11 રૂપિયા શુકન તરીકે ફી લીધી હતી
એકટર-એક્ટ્રેસ ફિલ્મ માટે કરોડો રૂપિયા ફી ચાર્જ કરે છે
આ સ્ટાર્સે આઇકોનિક ફિલ્મો અને ગીતો માટે ફ્રીમાં કામ કર્યું હતું
VTV TALKIES: બૉલીવુડમાં એકતરફ એકટર-એક્ટ્રેસ ફિલ્મ માટે કરોડો રૂપિયા ફી ચાર્જ કરે છે એવામાં ઘણા એવા સ્ટાર્સ છે જેને કેટલીક સૌથી આઇકોનિક ફિલ્મો અને ગીતો માટે ફ્રીમાં કામ કર્યું હતું
-બિગ બી અમિતાભ બચ્ચને સંજય લીલા ભણસાલીની ફિલ્મ બ્લેક માટે ફ્રીમાં કામ કર્યું હતું-90s માં રાની મુખર્જી તેના કરિયરની ટોચ પર હતી ત્યારે તેને કરણ જોહરની કભી ખુશી કભી ગમ માટે ફ્રીમાં કામ કર્યું હતું
-શાહિદ કપૂરે વિશાલ ભારદ્વાજની ફિલ્મ હૈદર માટે એક રૂપિયો પણ ફી લીધી નહતી -દિપીકા પાદુકોણે તેની પહેલી ફિલ્મ ઓમ શાંતિ ઓમમાં ફ્રી માં કામ કર્યું હતું
-કરીના કપૂરે ફિલ્મ દબંગના ગીત ફેવિકોલ માટે એક રૂપિયો પણ ફી લીધી નહતી
-નવાઝુદ્દીન સિદ્દીકીએ ફિલ્મ મન્ટો માટે 1 રૂપિયો ફી લીધી હતી
-સોનમ કપૂરે તેની પહેલી ફિલ્મ સાવરીયા માટે શુકનના 11 રૂપિયા તો
ફિલ્મ ભાગ મિલ્ખા ભાગ માટે ફરહાન અખ્તર અને સોનમ કપૂરે શુકનના 11 રૂપિયા ફી તરીકે લીધા હતા
- SRK એ ભૂતનાથ રિટર્ન્સ, ક્રેઝી 4 અને દુલ્હા મિલ ગયા માટે તો
સલમાન ખાને પઠાણ, તીસ માર ખાન, અજબ પ્રેમ કી ગજબ કહાની અને સન ઓફ સરદારમાં તેના કેમિયો રોલ માટે કોઈ પૈસા લીધા ન હતા.