Jova Jevu / VTVના પત્રકાર બનશે તારણહાર, આ રીતે CPR આપી તમે પણ બચાવો જીવ

અમને જણાવતા આનંદ થાય છે VTV ગુજરાતીની ટીમ કોઈ દર્દથી કણસતા વ્યક્તિની તારણહાર બની શકશે. હાલ હાર્ટ એટેક અને કાર્ડિયાક એરેસ્ટના બનાવો ખૂબ જ વધી ગયા છે ત્યારે VTV ગુજરાતીની ટીમે કાર્ડિયાક એરેસ્ટ વખતે આપવામાં આવતા CPR એટલે કાર્ડિયો પલ્મોનરી રીસસીટૌશનની ટ્રેનિંગ લઈ લીધી છે. અને જે કોઈનો જીવ બચાવવામાં મદદ કરશે. તમે પણ આ વીડિયો જોઈ CPR આપી કોઈનો જીવ બચાવી શકો છો જુઓ જોવા જેવું

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ