બ્રેકિંગ ન્યુઝ
VTVGujarati.comના સત્તાવાર ફેસબુક પેજ ઉપર આશરે 15 લાખ લાઇક્સ અને 18 લાખ 70 હજારથી વધુ ફોલોઅર્સ છે. આ ફેસબુક પેજ ઉપર વેબસાઈટના તમામ ન્યુઝ શેર થાય છે આ ઉપરાંત VTV ચેનલ ઉપર પ્રકાશિત થતા મહત્વના અહેવાલના વિડિઓઝ, મહામંથન જેવા કાર્યક્રમો અને રિપોર્ટરના વિડિઓઝ શેર કરવામાં આવે છે.
ADVERTISEMENT
અલગ અલગ કાર્યક્રમના વિડિઓઝ શેર કરવામાં આવે છે
આ ઉપરાંત VTVGujarati.comના પોતાના કાર્યક્રમો જેવા કે એક વાત કહું, બે ગજબ યાર, શું પ્લાન, શું ખાશો, ટેક મસાલા, વ્હાયને કહો બાય, વિશેષ રજુઆત જેવા અલગ અલગ કાર્યક્રમના વિડિઓઝ શેર કરવામાં આવે છે.
ADVERTISEMENT
વિવિધ લેખો અને વિડિઓઝ ઉપર વ્યુઅર્સ પોતાના પ્રતિભાવો મૂકે છે
VTVGujarati.comના વિવિધ લેખો અને વિડિઓઝ ઉપર વ્યૂઅર્સ પોતાના પ્રતિભાવો મૂકે છે અને અંદરોઅંદર રાજકીય ચર્ચાઓ અને પોતાના અભિપ્રાયની આપ લે કરે છે. આ સાથે બ્રેકીંગ ન્યુઝ આપીને સમાચારને સૌથી પહેલા પહોંચાડવા ફેસબુક પોસ્ટનો ઉપયોગ થાય છે.
ADVERTISEMENT
ફેસબુક પેજના વિડિયોઝના ફક્ત એક જ અઠવાડિયાના કુલ વ્યુ 1 કરોડ 61 લાખ
21 ડિસેમ્બરેના અહેવાલ પ્રમાણે ક્રાઉડ ટેન્ગલ વેબસાઈટના આંકડા મુજબ VTVGujarati.comના ફેસબુક પેજના વિડિયોઝના ફક્ત એક જ અઠવાડિયાના કુલ વ્યુ 1 કરોડ 61 લાખ જેટલા છે. અન્ય પ્રતિસ્પર્ધી ન્યુઝ વેબસાઈટ આ મામલે VTVGujarati.comથી ઘણી પાછળ છે.
ADVERTISEMENT
VTVGujarati.comના ફેસબુક પેજ સાથે જોડાવવા માટે તમારે ફક્ત આ લિંક ઉપર ક્લિક કરવાની રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.