કચ્છ / રામ રાખે તેને કોણ ચાખે: ટ્રેકટરનો આગળનો ભાગ નદીમાં જતા યુવક નદીમાં પડ્યો, મોતને હાથતાળી આપીને આવ્યો

viral video shows tractor drifted while crossing the bridge in the booming river

આ ઘટના ગુજરાતના કચ્છમાં ઘટી. જ્યાં એક ટ્રેકટર ડ્રાઈવર વહેતી નદીમાં પુલ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ અધવચ્ચે સંતુલન બગડ્યુ અને ટ્રેકટરમાં બેઠેલો યુવક નદીમાં જઇને પડ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ