ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / viral video of grand father dance on shakira songs

ક્યા બાત હૈ / VIDEO: દાદાએ સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ, માઇકલ જેક્સન અને શકીરાના સોંગ પર કર્યો કમાલનો ડાન્સ

Published By: Khyati

Last Updated: 11:10 AM, 20 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થયો જે જોઇને તમને પણ ડાન્સ કરવાનું મન થઇ જશે.

ADVERTISEMENT

  • સોશિયલ મીડિયામાં વાયરલ થયા દાદાજી
  • ઇંગ્લિશ સોંગ પર ધૂમ મચાવી
  • દાદાજીના થઇ રહ્યાછે વખાણ 

આજકાલ તો રિલ્સનો જમાનો છે ભાઇ,  નાના બાળકોથી માંડીને મોટા સૌ કોઇ રિલ્સના એટલા દિવાના છે કે નાનામાં નાની વાતનું રિલ્સ બનાવી દે. અને પાછા આવા કેટલાક હટકે વીડિયો તો એવા મજાના હોય છે કે વારંવાર જોવાનું જ મન થાય. આપણે ઇગ્લિશ ફિલ્મના સોંગ પર ડાન્સ કરતા જોવા મળે છે. પરંતુ શું તમે ક્યારેય દાદાને ડાન્સ કરતા જોયા ખરા ??  ત્યારે આવો આપને એક એવો વીડિયો બતાવીએ જે જોઇને તમને થશે વાહ, દાદાજી, કમાલના હોં બાકી..

દાદાએ જોરદાર ડાન્સ કર્યો

જી હા, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વૃદ્ધે ડાન્સ કરીને લોકોને દિવાના બનાવી દીધા. ઈન્ટરનેટ પર વૃદ્ધનો હેલ્ધી ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, વીડિયોમાં દાદાએ કેપ, વાદળી શર્ટ અને કાળું પેન્ટ પહેરેલા જોવા મળે છે.  તેઓ યુકેના સાઉથપોર્ટની શેરીમાં આ ડાન્સ કરી રહ્યા છે. દુનિયાની પરવાહ કર્યા વિના દાદાજી તો પોતાની ધૂનમાં જ મસ્ત છે. એક બાદ એક ઇંગ્લિશ સોન્ગ પર તેઓ ગજબનો ડાન્સ કરી રહ્યા છે. 

 

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તે મકેરેના અને માઈકલ જેક્સન અને શકીરાના  થ્રિલર સહિત અનેક ગીતો પર ડાન્સ કરે છે. દાદાએ  શકીરાના 'વાકા વાકા' અને બેયોન્સની 'ક્રેઝી ઇન લવ' પર પણ ડાન્સ કર્યો.  આ ડાન્સ કોઇ યુવાન કરતા ઓછો નથી.એકદમ સ્ટાઇલિશ અને હટકે અંદાજમાં દાદા ડાન્સ કરી રહ્યા છે.
 આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર 'ગુડન્યૂઝ મૂવમેન્ટ' પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેને 2.3 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે અને 100k લાઈક્સ મળી છે. વીડિયો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું કે, 'યુકેના સાઉથપોર્ટમાં આ વૃદ્ધને ડાન્સ કરતા જુઓ.' પેજે વીડિયોની સાથે એક મહત્વપૂર્ણ સંદેશ પણ શેર કર્યો, 'યાદ રાખો, તમારી જાતને વધુ ગંભીરતાથી ન લો, કારણ કે બીજું કોઈ પોતાને એટલી ગંભીરતાથી લેતું નથી.'

સંકળાયેલા મુદ્દાઓ

Video viral grand father ડાન્સ માઇકલ જેક્શન શકીરા Video viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ