ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:08 PM, 1 May 2025
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ વીડિયો વાયરલ થાય છે. હાલ જે વિડીયો વાયરલ થયો છે તે ડાન્સનો વીડિયો છે જો તમને પણ ડાન્સ વીડિયો જોવાનો શોખ હોય તો ભાભીનો આ ડાન્સ વીડિયો તમે જોયો જ હશે. યુટ્યુબ પર આવા ઘણા વીડિયો છે. હાલ જે વીડિયો વાયરલ થયો છે તેમ પણ એક ભાભી સાડીમાં ડાન્સ કરે છે અને ભાભીનો હોટ સ્ટાઇલમાં ડાન્સ કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
ADVERTISEMENT
બૉલીવુડ સોંગ પર હોટ ડાન્સ
સોશિયલ મીડિયા ફેસબુક પર @Smayra નામના એકાઉન્ટ પર આ રીલ ( શોર્ટ વીડિયો) પોસ્ટ કરવામાં આવી છે. તેણે આ રીલમાં કરીના કપૂરના એક ગીત પર ડાન્સ કરી રહી છે. ભાભીનો ડાન્સ અને અદા જોઈને લોકો વાહવાહી કરી રહ્યા છે. જેમ આ ગીતમાં કરીના કપૂરે લોકોના દિલ જીતી લીધા હતા તેમ ફેસબુક પર અપલોડ કરાયેલા આ વીડિયોમાં ભાભીએ આ જ ગીત પર એવી રીતે ડાન્સ કર્યો કે તેને જોયા પછી તમારી આંખો ત્યાં જ અટકી જશે. ભાભીએ સાડી પહેરીને એવી તબાહી મચાવી કે બધાને આ વીડિયો વારંવાર જોવાનું ગમી રહ્યું છે.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર કમેન્ટ્સ
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર વાયરલ થયેળ આ વીડિયો પર લોકોએ કમેન્ટ્સ પણ કરી છે. અને યુઝર્સને ભાભીનો આ અંદાજ ખૂબ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોમાં ભાભી બ્લૂ રંગની સાડી પહેરીને પોતાના હુસ્નનો જલવો વિખેરી રહ્યા છે. વીડિયો જોયા પછી એક યુઝરે લખ્યું, 'અદ્ભુત નૃત્ય, શાનદાર પ્રદર્શન.' બીજાએ લખ્યું: "શું તમે મોડેલ છો? તમે ખૂબ જ સારો ડાન્સ કર્યો." અન્ય એક યુઝરે લખ્યું "હિરોઈનને શરમાવે તેવી અદાઓ"
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.