બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / vidyut jammwal volcanic mud bath shared the video and explained the benefits

મનોરંજન / માટીના જ્વાળામુખીમાં ન્હાતો નજરે પડ્યો બોલીવુડનો સ્ટંટ સ્ટાર વિદ્યુત જામવાલ, Video શેર કરી જણાવ્યા ફાયદા

Arohi

Last Updated: 10:08 AM, 3 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vidyut Jammwal: વિદ્યુત જામવાલે ઈન્સ્ટાગ્રામ પર વોલકનિક મડમાં નહાતો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે માટીના જ્વાળામુખીમાં નહાવાના ફાયદા વિશે જણાવ્યું છે.

  • વિદ્યુત જામવાલે શેર કર્યો વીડિયો 
  • વોલકનિક મડમાં એક્ટરે કર્યું સ્નાન 
  • જ્વાળામુખીમાં નહાવાના ફાયદા ગણાવ્યા 

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ડેયરડેવિલ એક્ટર વિદ્યુત જામવાલને ફિલ્મોમાં તો તમે ખૂબ સ્ટંટ કરતા જોયો હશે. પરંતુ વિદ્યુત રિયલ લાઈફમાં પણ આવા સ્ટંટ કરે છે જે તમે વિચાર્યું પણ નહીં હોય. 

એક્ટર મોટાભાગે સોશિયલ મીડિયા પર કંઈકને કંઈક એવું શેર કરે છે જેને જોઈને ફેંસ ચોંકી ઉઠે છે. હાલમાં જ વિદ્યુત જામવાલે વોલકનિક મડમાં નહાવવાના ફાયદા પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ વીડિયોમાં વિદ્યુત જામવાલ વોલકનિક મડ એટલે કે માટીના જ્વાળામુખીમાં આરામ કરતો જોવા મળે છે. 

વોલકેનિક મડમાં નહાતા જોવા મળ્યા વિદ્યુત 
વિદ્યુત જામવાલ 'ખુર્દા હાફિઝ 2' અને 'આઈબી 71' જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. એક્ટરને તેની એક્ટિંગ અને શાનદાર એક્શન માટે લોકો પાસેથી ખૂબ પ્રેમ મળ્યો છે. 

એક્ટિંગ ઉપરાંત વિદ્યુત જામવાલે ખતરનાક સ્ટંટ અને વર્ક આઉટ કરવાનો પણ શોખીન છે. આ વાતની જાણકારી તમને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી મળી શકે છે. આ વીડિયો જોઈને અમુક લોકોએ વિદ્યુત જામવાલનું નામ મડમેન રાખી દીધુ છે. 

વિદ્યુત જામવાલે જણાવ્યા માટીના જ્વાળામુખીના ફાયદા 
વિદ્યુત જામવાલે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર વોલકનિક મડમાં નહાતો એક વીડિયો શેર કર્યો છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિદ્યુત જામવાલે વીડિયોના કેપ્શનમાં વોલકેનિક મડ બાથના ફાયદા વિશે જણાવ્યું છે. 

તેમણે લખ્યું, વોલકેનિક મડ ગરમ પાણી અને રાખથી બને છે. માટીના વોલકનિક 100 મીટરની ઉંડાઈ સુધી ફૂટે છે. માટીના વોલકનિકથી નિકળતી માટી મોટાભાગે ગરમ પાણી જેવા હોય છે જે પૃથ્વીની સપાટીની નીચે ગમ હોય છે. આ માટી સલ્ફર, સિલિકા, જિંક અને મેગ્નેશિયમ સહિત ઘણા મિનરલ્સથી ભરપૂર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ