બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : સરકારી કચેરીમાં ઘોર લાલિયાવાડી, બાબુ ફરમાવી રહ્યા છે આરામ

લોલમલોલ / VIDEO : સરકારી કચેરીમાં ઘોર લાલિયાવાડી, બાબુ ફરમાવી રહ્યા છે આરામ

Last Updated: 12:30 PM, 27 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાની નાયબ કાર્યપાલકની કચરીનો વીડિયો વાયરલ થયો છે.. જેમાં જોઇ શકાય છે કે કામકાજના સમય દરમ્યાન પણ ઓફિસમાં સ્ટાફની ખુરશીઓ ખાલી છે. જ્યારે એક માણસ હાજર છે જે આરામથી સુઇ રહ્યો છે..

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાની નાયબ કાર્યપાલકની કચરીનો વીડિયો વાયરલ થયો છે.. જેમાં જોઇ શકાય છે કે કામકાજના સમય દરમ્યાન પણ ઓફિસમાં સ્ટાફની ખુરશીઓ ખાલી છે. જ્યારે એક માણસ હાજર છે જે આરામથી સુઇ રહ્યો છે.. આ વીડિયોએ સરકારી કચેરીમાં ચાલતી લોલમલોલની પોલ ખોલી નાંખી છે.

વાયરલ થયેલા વીડિયોમાં સૌથી પહેલા ધ્રાંગધ્રાની નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી દેખાય છે.. ત્યારબાદ વીડિયો ઉતારનાર વ્યક્તિ મોબાઇલ સાથે કચેરીની અંદરના દ્રશ્યો બતાવે છે.. જેમાં સૌ પહેલા તો ત્રણ ખુરશીઓની મદદથી સૂઇ રહેલો કર્મચારી દેખાય છે. બાદમાં અંદરના દ્રશ્યો બતાવાયા છે.. જેમાં ખુરશીઓ ખાલી જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ પાવાગઢ જનારા ભક્તો માટે મહત્વના સમાચાર, આ તારીખથી દર્શન સમયમાં રહેશે આ ફેરફાર, જાણો વિગત

તગડો સરકારી પગાર લેતા કર્મચારીઓ કામકાજના સમય દરમ્યાન પણ પોતાની જગ્યાએ જોવા મળતા નથી. અને જે હોય છે તે આરામ ફરમાવે છે..

આ વીડિયોએ અનેક સવાલ ઉભા કર્યા છે

કામકાજના સમયે કર્મચારીઓ કયાં ગાયબ છે ?

સરકારી કર્મચારી કામના સમયે કેમ ઓફિસમાં સૂઇ રહ્યો છે ?

શું સરકારી નોકરી હોય એટલે આવી લાપરવાહી વર્તવાની ?

કામકાજના સમયે જનતા કોની પાસે જવાબ માંગે ?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

No Employee in Office Empty Chairs Government Office
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ