ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / VIDEO: ગૂગલ મેપે મોતનો રસ્તો બતાવ્યો! કાર નદીમાં ખાબકતા 4 લોકો તણાયા, જુઓ વીડિયો

ચેતજો / VIDEO: ગૂગલ મેપે મોતનો રસ્તો બતાવ્યો! કાર નદીમાં ખાબકતા 4 લોકો તણાયા, જુઓ વીડિયો

Last Updated: 07:45 PM, 5 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો હવે તમે પણ ગુગલ મેપનો સહારો લઈ રહ્યા છો તો ચેતી જવાની જરૂર છે,કારણ કે પંજાબમાં ગુગલ મેપના સહાપે પરીક્ષા આપવા જતો વિદ્યાર્થીની કાર સીધી પાણીમાં ખાબકી ગઈ હતી.

ADVERTISEMENT

ગુગલ મેપ તેમને એવી રીતે છેતર્યા કે કાર સીધી પાણીમાં ગઈ.

ગ્રામજનોએ તેમને બચાવી લીધા પણ આ યાત્રા તેમની છેલ્લી યાત્રા બની શકી હોત.ગુગલ મેપને લઈને અનેક વખત અકસ્માત થતા હોય છે.ત્યારે ફરી એક વાર પંજાબથી વધુ એક ઘટના સામે આવી છે.

હકીકતમાં, નાલાગઢના વિદ્યાર્થીને ઉનામાં એક મહત્વપૂર્ણ પરીક્ષા આપવાની હતી. પરિવારને નાલાગઢથી પંજાબના ભરતગઢ અને પછી કિરાતપુર થઈને ઉના પહોંચવાનું હતું. પરંતુ ગુગલ મેપ્સ તેમને નાલાગઢના ડભોટા પુલ પર લઈ ગયો, જે બે વર્ષ પહેલાં સંપૂર્ણપણે નાશ પામ્યો હતો.

વધુ વાંચો: 'ગુજરાતમાં આ લોકોએ પટેલોને અલગ કર્યા..' ઉદ્ધવ ઠાકરેના ભાજપ સરકાર પર પ્રહાર

જેમ જેમ તેમની કાર નદીમાં પહોંચી, તેમ તેમ તે જોરદાર પ્રવાહમાં ફસાઈ ગઈ અને ઘણા કિલોમીટર સુધી પાણીમાં તરતી રહી. ત્યારબાદ, સ્થાનિક લોકોની તત્પરતા અને હિંમતથી, બધાને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા. સદનસીબે, પરિવારને માત્ર નાની ઈજાઓ જ થઈ. સ્થાનિક લોકોએ કહ્યું છે કે લાખો રૂપિયાનું નુકસાન થયું છે.

સ્થાનિક લોકો કહે છે કે આ કારમાં ચાર લોકો હતા, જેમાંથી એક વિદ્યાર્થીનું ઉનામાં મહત્વપૂર્ણ પેપર હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hathrash Google Map Accident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ