બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / VIDEO: CM Yogi's love for animals, fed milk from bottle to leopard cubs in zoo, video goes viral

ઉમદા કામ / VIDEO : CM યોગીનો પ્રાણીપ્રેમ, ઝૂમાં દીપડાના બચ્ચાંને તેડીને બોટલથી પીવડાવ્યું દૂધ, વીડિયો વાયરલ

Hiralal

Last Updated: 07:11 PM, 5 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો દીપડાના બચ્ચાને તેડીને દૂધ પીવડાવવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

  • યુપીના સીએમ યોગી આદિત્યનાથનો વીડિયો થયો વાયરલ
  • ગોરખપુરના શહીદ અશકાફ ઉલ્લા ખાન ઝૂની મુલાકાતે પહોંચ્યાં
  • પીંજરામાંથી પકડીને દીપડાના બચ્ચાંને દૂધ પીવડાવ્યું 

દશેરા પર્વના અવસરે યુપીના સીએમ યોગી આદિત્યનાથે કરેલા એક કામની પ્રશંસા થઈ રહી છે. હકીકતમાં સીએમ યોગી બુધવારે ગોરખપુરના શહીદ અશકાફ ઉલ્લા ખાન ઝૂની મુલાકાતે પહોંચ્યાં હતા. આ દરમિયાન તેમણે પાંજરામાંથી બહાર કાઢીને દીપડાંના એક બચ્ચાને દૂધ પીવડાવ્યું હતું.  યોગી આદિત્યનાથનો એક મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 

પીંજરામાંથી કાઢીને તેડીને બોટલથી દૂધ પીવડાવ્યું 
વાયરલ થયેલા વીડિયો અનુસાર, ઝૂની મુલાકાત દરમિયાન સીએમ યોગી અધિકારીઓ સાથે દીપડાના બચ્ચાના પીંજરા નજીક આવે છે આ જોઈને  અધિકારીએ દીપડાંના બચ્ચાંને પીંજરામાંથી બહાર કાઢ્યું હતું અને સીએમ યોગીને આપ્યું. ત્યાર બાદ યોગીએ તેને બગલમાં દબાવીને બોટલથી દૂધ પીવડાવ્યું હતું. જો આ દરમિયાન બચ્ચું અસહજ સ્થિતિ મહેસૂસ કરી રહ્યું હોય તેવું લાગતું હતું અને યોગી જેમ જેમ દૂધની બોટલ તેના ચહેરા પર લાવતા રહ્યાં તેમ તેમ બચ્ચું આડુંઅવળું માથું ઘુમાવતું રહ્યું હતું. 

વીડિયો થયો વાયરલ
સીએમ યોગીના દીપડાંના બચ્ચાંને દૂધ પીવડાવતો એક વીડિયો વાયરલ થયો હતો. લોકોએ સીએમ યોગીના આ કામની પ્રશંસા કરી હતી.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ