બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
શનિવારની સાંજે હિન્દી સિનેમા જગત માટે ખૂબ દુખદ સમાચાર લઈને આવી છે, પ્રખ્યાત અભિનેત્રી તબસ્સુમ હવે આ દુનિયામાં નથી રહ્યા.78 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે.
Actress Tabassum In 1960s#RIP pic.twitter.com/LwwParMaZb
— indianhistorypics (@IndiaHistorypic) November 19, 2022
ADVERTISEMENT
નોંધનીય છે કે શુક્રવારે જ તેમને હાર્ટ ઍટેક આવ્યો હતો જે બાદ મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક બાદ એક બે હાર્ટ ઍટેકનો સામનો તેમણે કરવો પડ્યો હતો. આજે જ મુંબઈમાં તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો, તેમના દીકરા હોશાંગે મીડિયાને જણાવ્યું હતું કે તેમની માતાની દફનવિધિ સુધી દુ:ખદ સમાચાર કોઈને આપવામાં આવ્યા નહોતા.
ADVERTISEMENT
Veteran actor Tabassum dies due to cardiac arrest. She is known for her work as a child artiste and also as host of popular Doordarshan talk show "Phool Khile Hain Gulshan Gulshan"
— Press Trust of India (@PTI_News) November 19, 2022
ADVERTISEMENT
કઈ રીતે થઈ હતી કરિયરની શરૂઆત
બાળ કલાકાર તરીકે કામ કરનાર તબસ્સુમે પોતાની એક અલગ ઓળખ બનાવી હતી, આ સાથે જ એક ટોક શૉના કારણે પણ તેઓ ખૂબ લોકપ્રિય બન્યા હતા. દૂરદર્શન પર ફૂલ ખીલે ગુલશન ગુલશનને લોકોમાં ફેમસ કરવા માટેનો શ્રેય તબસ્સુમને જાય છે. આ જ શૉ તેમણે 1972થી 1993 સુધી હોસ્ટ કર્યો હતો, સાથે સાથે દિગ્ગજ સ્ટાર્સના તેમણે ઈન્ટરવ્યૂ પણ કર્યા.
Veteran actress #Tabassum passed away at the age of 78
— BINGED (@Binged_) November 19, 2022
She also hosted one of Bollywood's most popular talk show
Rest in peace🙏 pic.twitter.com/j3I31uyfwp
ADVERTISEMENT
નોંધનીય છે કે તબસ્સુમે રામાયણમાં રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલના મોટા ભાઈ સાથે લગ્ન કર્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.