બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ધર્મ / vastu tips many problems come from making stairs in this direction

વાસ્તુ ટિપ્સ / ભૂલથી પણ આ દિશામાં સીડીઓ ના રખાવતા, નહીં તો ઊભી થશે અનેક મુશ્કેલીઓ!

Premal

Last Updated: 01:00 PM, 19 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈશાન ખૂણામાં સીડી બનાવવાથી બાળકોના વિકાસના માર્ગમાં અડચણો આવશે અને શિક્ષણ સંબંધિત સમસ્યાઓ તંગ કરી શકે છે.

  • ઈશાન ખૂણામાં સીડી ન બનાવવી જોઈએ
  • બાળકોના વિકાસના માર્ગમાં અવરોધ આવશે
  • શિક્ષણ સંબંધિત સમસ્યાઓ તંગ કરી શકે છે

ઘરના ઈશાન ખૂણામાં સીડીઓ બનાવાય કે નહીં?  

જ્યારે પણ ઘર બને છે ત્યારે વાસ્તુનુ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે, જેનાથી આપણને લાભ થાય છે. જો ઘર બનાવતી વખતે વાસ્તુની બધી બાબતોનુ ધ્યાન રાખવામાં આવે તો તમે ક્યારેય પણ કોઈ પણ વસ્તુથી પરેશાન નહીં થાવ. પછી તે આર્થિક સ્થિતિ હોય અથવા મનને મળતી શાંતિ બધી વસ્તુઓ સામાન્ય ચાલે છે. ખરેખર, વાસ્તુ શાસ્ત્રમાં ઘરના સુશોભન વિશે ઘણા નિયમ જણાવવામાં આવ્યાં છે. જો તમે આ નિયમોનુ પાલન કરશો તો તમને જીવનમાં આગળ વધતા કોઈ નહીં રોકી શકે. ઘરમાં પણ સકારાત્કતા ફેલાય છે. જાણીતા જ્યોતિષ આચાર્ય પાસેથી જાણીએ કે વાસ્તુ મુજબ ઘરના ઈશાન ખૂણામાં સીડીઓ બનાવવી જોઈએ કે નહીં. 

ક્યારેય પણ સીડીઓનુ નિર્માણ ના કરવુ જોઈએ

ઈશાન ખૂણો એટલેકે ઘરની ઉત્તર-પૂર્વ દિશા. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરની ઉત્તર પૂર્વ દિશા એટલેકે ઈશાન ખૂણામાં ક્યારેય પણ સીડીઓનુ નિર્માણ ના કરવુ જોઈએ. ઘરના ઈશાન ખૂણામાં સીડીઓનુ નિર્માણ કરાવવાથી અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જેને પગલે તમારા બાળકોના વિકાસના માર્ગમાં અડચણો આવશે અને શિક્ષણ સંબંધિત મુશ્કેલીઓ તેને તંગ કરી શકે છે.

બાળકોને પડશે તકલીફ 

બાળકોનુ અભ્યાસમાંથી મન હટી જશે. આ ખૂણામાં સીડીઓનુ નિર્માણ કરાવવાથી વેપારમાં નુકસાનની સાથે-સાથે સ્વાસ્થ્યમાં પણ ઘટાડો આવે છે તથા ઘરના માલિકની નાદારી થવાની સંભાવના પણ સતત રહે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ