બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Varun Dhawan soon to be a father wife Natasha Dalal flaunted her baby bump shared the picture

હરખના તેડાં / વરુણ ધવન બનશે પપ્પા: પત્ની નતાશાએ બેબી બંપ ફ્લૉન્ટ કરતાં કહ્યું- અમે પ્રેગ્નેન્ટ છીએ

Pravin Joshi

Last Updated: 12:31 AM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક્ટર વરુણ ધવને ત્રણ વર્ષ પહેલા ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કર્યા હતા. હવે વરુણે નતાશાની પ્રેગ્નન્સીના સમાચાર આપીને ચાહકોને ચોંકાવી દીધા છે.

  • બોલિવૂડનો લોકપ્રિય અભિનેતા વરુણ ધવન પિતા બનશે
  • વરુણે તેની પત્ની નતાશા દલાલ સાથે એક ફોટો શેર કર્યો 
  • નતાશા દલાલ બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી 

બોલિવૂડનો લોકપ્રિય અભિનેતા વરુણ ધવન પિતા બનવા જઈ રહ્યો છે. તેણે આ સમાચાર 18 ફેબ્રુઆરી એટલે કે આજે શેર કર્યા છે. વરુણે તેની પત્ની નતાશા દલાલ સાથે એક ફોટો શેર કર્યો છે જેમાં તે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. વરુણની આ તસવીર પર તેના ફેન્સ, તેના કો-સ્ટાર્સ અને અન્ય ઘણા બોલિવૂડ સ્ટાર્સ તેને અભિનંદન આપી રહ્યા છે. વરુણ ધવન અને નતાશા દલાલે વર્ષ 2021માં લગ્ન કર્યા હતા. જોકે તેઓ એકબીજાને વર્ષોથી ઓળખતા હતા. હવે આખરે બંને પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે અને દેખીતી રીતે જ કપલ આનાથી ખૂબ જ ખુશ છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by VarunDhawan (@varundvn)

વરુણ ધવન અને નતાશા દલાલ માતા-પિતા બનવા જઈ રહ્યા છે

વરુણ ધવને એક સુંદર તસવીર શેર કરી છે જેમાં તે નતાશા દલાલના બેબી બમ્પને કિસ કરતો જોવા મળી રહ્યો છે. આ તસવીર ખૂબ જ સુંદર લાગે છે અને તેના કેપ્શનમાં લખ્યું છે, 'અમે ગર્ભવતી છીએ અને અમને તમારા પ્રેમ અને પ્રાર્થનાની જરૂર છે.' આ સાથે વરુણે હેશટેગ મેરી ફેમિલી મેરી સ્ટ્રેન્થ પણ લખ્યું છે.

સેલેબ્સે કપલને અભિનંદન પાઠવ્યા હતા

આ તસવીર પર જ્હાન્વી કપૂર અને સાનિયા મિર્ઝાએ વરુણ ધવનને અભિનંદન પાઠવ્યા છે. જ્યારે અર્જુન કપૂરે લખ્યું છે કે ડેડી-મમી નંબર 1. આ સિવાય સોનમ કપૂર, ભૂમિ પેડનેકર, અરમાન મલિક, મલાઈકા અરોરા, અનિલ કપૂર સહિતના ઘણા સ્ટાર્સે અભિનંદન આપતાં હાર્ટ ઈમોજી બનાવ્યાં છે. ફિલ્મ સ્ટાર્સ ઉપરાંત ચાહકો વરુણ અને નતાશાને પણ અભિનંદન આપી રહ્યા છે.

વધુ વાંચો : ગોવિંદા મારા મામા છે પણ અમે ચાર વર્ષથી મળ્યા નથી...: ભાણીનું છલકાયું દર્દ, કહ્યું- હું તેમની દીકરી નથી એટલે...

વરુણ ધવનનું વર્કફ્રન્ટ

તમને જણાવી દઈએ કે વરુણ ધવન પાસે 'ભેડિયા 2' અને 'બેબી જોન' જેવી ફિલ્મોમાં દેખાશે છે, જ્યારે તે ફિલ્મ 'સ્ત્રી 2'માં કેમિયો પણ કરશે. નતાશા દલાલની વાત કરીએ તો તે ફિલ્મી દુનિયાથી દૂર રહે છે અને લાઈમલાઈટનો ભાગ બનવાનું ભાગ્યે જ પસંદ કરે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ