ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / લાંબા વિરામ બાદ ગુજરાતમાં ધોધમાર વરસાદ, સાતમ-આઠમ પહેલાં ખેડૂતો ખુશખુશાલ

photo-story

4 ફોટો ગેલેરી

વરસાદી માહોલ / લાંબા વિરામ બાદ ગુજરાતમાં ધોધમાર વરસાદ, સાતમ-આઠમ પહેલાં ખેડૂતો ખુશખુશાલ

Last Updated: 12:54 PM, 10 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાજ્યમાં ફરી થોડા સમયના વિરામ બાદ ફરી વરસાદી માહોલ છવાયો હતો. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

1/4

photoStories-logo

1. વલસાડમાં જામ્યો વરસાદી માહોલ

વલસાડમાં વરસાદી માહોલ જામ્યો હતો. વલસાડ અને વાપીની આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. ધરમપુર, કપરાડા તાલુકામાં ભારે વરસાદ વરસ્યો હતો. પારડી અને ઉમરગામ તાલુકામાં પણ છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. હવામાન વિભાગે જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી. વરસાદી માહોલને પગલે વાતાવરણ ઠંડુંગાર બન્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. વહેલી સવારથી ધોધમાર વરસાદ

છોટાઉદેપુરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો હત. સર્કિટ હાઉસ, એસટી ડેપો સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. શહેર તેમજ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે ડાંગર જેવા પાકને ફાયદો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/4

photoStories-logo

3. વરસાદને કારણે ચોમાસું પાકોમાં થશે ફાયદો

રાજકોટના ઉપલેટા તાલુકામાં વરસાદી માહોલ છવાયો હતો. વરસાદને કારણે ચોમાસુ પાકમાં ફાયદો થશે. કપાસ, મગફળી, સોયાબીન, તુવેર, એરંડાના પાકોમાં ફાયદો થશે. વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. થોડા સમયના વિરામ બાદ ફરી વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. જિલ્લામાં વિરામ બાદ વરસાદી માહોલ

નવસારી જિલ્લામાં થોડા સમયના વિરામ બાદ વરસાદી માહોલ સર્જાયો હતો. ગણદેવી તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમલસાડ, સરીબુજરંગ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot rain Chhota Udepur rain Valsad rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ