બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ''પ્રોડ્યુસર સાથે સૂવું...'', કરાઇ એવી ડિમાન્ડ કે ભડકી ઉઠી વડાપાવ ગર્લ!

મનોરંજન / ''પ્રોડ્યુસર સાથે સૂવું...'', કરાઇ એવી ડિમાન્ડ કે ભડકી ઉઠી વડાપાવ ગર્લ!

Published By: Jinal Chauhan

Last Updated: 01:59 PM, 26 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપાવ ગર્લ ચંદ્રિકા વિવાદનું બીજુ નામ બની ગઈ છે. પતિ યુગમ ગેરા સાથે લગ્નમાં ખટરાગ, મિસ્ટ્રી મેન સાથે રોમાન્સ પછી ચંદ્રિકાએ કાસ્ટિંગ કાઉચને લઈને વાત કરી છે.

ચંદ્રિકાએ કહ્યું તેમણે પણ આ બધુ સહન કર્યું છે. ઈન્સ્ટા પર એક વીડિયો પોસ્ટ કરીને તેણે જણાવ્યું કે, કેવી રીતે તેની પાસે ફિલ્મમાં કામ કરવાને બદલે બેડ પર સુવાની માંગ કરવામાં આવી. ચંદ્રિકાએ ઓડિયો પ્રુફ પણ આપ્યુ છે. ચંદ્રિકાએ ઈન્સ્ટા પર શેર કરેલા તેના વીડિયોમાં કહ્યું કે, લોકો કેટલા હલકા વિચાર રાખે છે વિકૃત થઈ ચુક્યા છે. આજે હું એમના વિચાર સામે લાવીશ.

જો તમારે પણ મોટી દુનિયાની જેમ ફિલ્મ દુનિયામાં જવું હોય. અભિનેત્રી બનવું છે તમારા મોટા મોટા સપના છે પણ એ બધા સપના પુરા કરવા માટે અમુક રાક્ષસ બેઠા છે જે તમને તેમની સાથે સુવા માટે મજબૂર કરી દેશે. મારી સાથે પણ આવુ થયુ છે. આજે હું તમારી સામે એ બધુ લઈને આવી છું. ત્યારપછી ચંદ્રિકા એક ઓડિયો સંભળાવે છે જેમાં તે વ્યક્તિને પુછે છે કે શું શરત છે તમારી?

Chandrika Vada Pav Girl (1)

કોલ પર વાત કરી રહેલો વ્યક્તિ કે તમારે પણ એ જ કોમ્પ્રોમાઈઝ કરવું પડશે. સાથે પુછ્યુ કે કોની સાથે કોમ્પ્રોમાઈઝ કરવું પડશે. જવાબ આપ્યો કે પ્રોડ્યુસર સાથે કોમ્પ્રોમાઈઝ કરવું પડશે. વ્યક્તિએ કહ્યું કે બે લોકો સાથે કોમ્પ્રોમાઈઝ કરીને તમે કેટલું પેમેન્ટ લેશો?

vtv app promotion

આ પણ વાંચોઃ સતત 7માં દિવસે 'ધુરંધર 2' નું તાબડતોબ કલેક્શન, આંકડો ઊંઘ ઊડાડી દેશે

આ ઓડિયો સંભળાવ્યા પછી ચંદ્રિકાનો ગુસ્સો ભડક્યો હતો. તેણે કહ્યું કે, બેડ પર સુવા માટે તમને પૈસા મળશે, ફિલ્મી દુનિયામાં તમે પછી પહોંચશો આ પહેલા તમારે આ બધુ કરવું પડશે. આ હું નહીં ઘણા બધા લોકો જાણે છે. ઘણી છોકરીઓ આમાંથી પસાર થઈ ચુકી છે. સપના માટે ઈજ્જત દાવ પર લગાવી દે છે. ચંદ્રિકાએ તેના એ નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો જેમાં તેણે કહ્યું હતું કે, બાળક પાળવા માટે તે ગમે તેની સાથે સુવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, મને તો ઘણા લોકોએ આવી વાત કહેવા પર ટ્રોલ કરી પણ એવા લોકોને શું કહેશો જે કોઈની ઈજ્જત, મર્યાદા સાથે રમત રમે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chandrika Vada Pav Girl Bollywood controversy casting couch

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ