ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / YouTubeના 15 જુલાઈથી નિયમો બદલાશે, આ લોકો પર પડશે સૌથી વધારે અસર

નવું અપડેટ / YouTubeના 15 જુલાઈથી નિયમો બદલાશે, આ લોકો પર પડશે સૌથી વધારે અસર

Published By: Chintan Chavda

Last Updated: 04:50 PM, 12 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

YouTube Monetization Update: YouTube 15 જુલાઈ, 2025 થી તેના પાર્ટનર પ્રોગ્રામ નિયમો કડક કરી રહ્યું છે. નવા નિયમો હેઠળ, રીપીટેટીવ, પ્રોડ્યુસ્ડ અને ઈનઓથેંટિક કંટેટના એડ રેવન્યુમાં ઘટાડો થશે. જોકે, કંપનીએ ચેનલનું મોનોટાઈઝેશન કરવા માટેની શરતોમાં કોઈ ફેરફાર કર્યો નથી.

ADVERTISEMENT

ઓનલાઈન વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ YouTube પોતાની મોનોટાઈઝેશન પોલિસીમાં અપડેટ કરી રહ્યુ છે. આ પોલિસી 15 જુલાઈ, 2025 થી લાગુ થશે, જે YouTube પાર્ટનર પ્રોગ્રામ સાથે સંબંધિત છે. હાલમાં, જો તમે YouTube ખોલો છો, તો તમને તે જ સામગ્રી દેખાય છે, આનો સામનો કરવા માટે, YouTube આ અપડેટ લાવી રહ્યું છે.

youtube

YouTube 15 જુલાઈ, 2025 થી તેના પાર્ટનર પ્રોગ્રામ નિયમો કડક કરી રહ્યું છે. નવા નિયમો હેઠળ, રીપીટેટીવ, પ્રોડ્યુસ્ડ અને અનઓથેંટિક કંટેટના એડ રેવન્યુમાં ઘટાડો થશે. જોકે, કંપનીએ ચેનલનું મોનોટાઈઝેશન કરવા માટેની શરતોમાં કોઈ ફેરફાર કર્યો નથી.

ચેનલનું મોનોટાઈઝેશન કરવા માટે આ શરતો પૂરી કરવી જરૂરી

એટલે કે ચેનલનું મોનોટાઈઝેશન કરવા માટે, તમારી પાસે 1000 થી વધુ સબ્સ્ક્રાઇબર્સ હોવા જોઈએ. આ સિવાય, ચેનલને 12 મહિનામાં 4000 પબ્લિક વોચ કલાક અથવા 90 દિવસમાં 1 કરોડ શોર્ટ્સ વ્યૂઝ હોવા જોઈએ. જોકે, હવે શરત ફક્ત આટલી જ નહીં, પરંતુ તમારી કંટેટ ઓરિજનલ અને ઓથેંટિક હોવી જોઈએ.

YouTube સ્પામ અને AI કન્ટેન્ટની સંખ્યા ઘટાડવા અને ઓરિજિનલ કન્ટેન્ટને પ્રોત્સાહન આપવા માટે આ અપડેટ લાવી રહ્યું છે. જે ક્રીએટર્સ આ અપડેટ ચૂકી જાય છે તેઓ ડિમોનેટાઇઝેશનનો સામનો કરી શકે છે, ભલે તેમની કન્ટેન્ટ સારી સંખ્યામાં મળી રહી હોય.

app promo2

AI કન્ટેન્ટ્સની વધતી સંખ્યા

AI ટેકનોલોજીના એન્ટ્રી સાથે, YouTube પર આવી કન્ટેન્ટનો પૂર આવી ગયો છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ લો-ક્વોલીટી મીડિયા અથવા કન્ટેન્ટ AI ની મદદથી જનરેટ કરવામાં આવી રહ્યા છે. ઉદાહરણ તરીકે, તમને ફોટા પર AI વૉઇસઓવર સરળતાથી મળશે અથવા YouTube પર વીડિયો ક્લિપ પર AI વૉઇસઓવર પ્રકારની કન્ટેન્ટ મળશે.

વધુ વાંચો: સેક્સ ન કરવા પર હેલ્થને થઇ શકે છે આ 5 નુકસાન, જાણી લેજો નહીંતર...!

આવી ઘણી ચેનલો છે જેમણે AI કન્ટેન્ટ જનરેટ કરીને લાખો સબ્સ્ક્રાઇબર્સ ઉમેર્યા છે. આ વીડિયો AI ની મદદથી જનરેટ કરવામાં આવે છે અને વાસ્તવિક હોય તેવી રીતે રજૂ કરવામાં આવે છે. YouTube આવી કન્ટેન્ટ અંગે પોલિસી અપડેટ લાવી રહ્યું છે. કંપનીના અનુસાર, આ એક નાનું અપડેટ છે, પરંતુ તે AI ની મદદથી બલ્ક કન્ટેન્ટ બનાવનારાઓને અસર કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Monetization Update Utility News YouTube

Published by

Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ