બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Users got angry on Malaika's question in the promo of her sons show Dum Biryani called it a betrayal of values

બોલીવુડ / દીકરાને વર્જિનિટી પર સવાલ કરતા ટ્રોલ થઇ મલાઇકા અરોરા, 'દમ બિરિયાની'નો પ્રોમો રિલીઝ

Vishal Dave

Last Updated: 11:22 PM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ટરવ્યુંમાં એવા એવા સવાલોના જવાબ આપ્યા અને દીકરાને સામે એવા સવાલ પણ કર્યા કે તે ટ્રોલ થઇ ગઇ..

દીકરાના શૉમાં પહોંચી મલાઇકા, વર્જિનિટી પર સવાલ કરતા થઇ ટ્રોલ

મલાઇકા અને અરબાઝના દીકરા અરહનના પોડકાસ્ટમાં મલાઇકા આવી હતી.. તેણે આ ઇન્ટરવ્યુંમાં એવા એવા સવાલોના જવાબ આપ્યા અને દીકરાને સામે એવા સવાલ પણ કર્યા કે તે ટ્રોલ થઇ ગઇ.. હજુ તો શૉનું માત્ર ટ્રેલર આવ્યું છે ત્યાં તો મલાઇકાને ટ્રોલ થવાનો વારો આવ્યો છે.. કેમ ચાલો જાણીએ.

પહેલો એપિસોડ અરબાઝ અને સોહેલ સાથે હતો

મલાઇકા અરોરા તેના દીકરા અરહાન ખાનની સાથે ચેટ શૉ કરી રહી છે... જે આજે જ રિલીઝ થવાનો છે.. તેના દીકરાના પોડકાસ્ટ 'દમ બિરિયાની'નો ભાગ તે બની છે.. તેમાં તેણે દીકરા અને તેના મિત્ર સાથે એવા મુદ્દાઓ પર વાત કરી કે તેનો પ્રોમો રિલીઝ થતાની સાથે જ વાયરલ થઇ ગયો છે.  આપને જણાવી દઇએ કે અરહાનના શૉનો પહેલો એપિસોડ અરબાઝ અને સોહેલ સાથે હતો અને હવે બીજા  એપિસોડમાં તે મલાઇકા અરોરા સાથે નજર આવશે..  હજુ તો મલાઇકા સાથેના શૉનો પ્રોમો રિલીઝ થયો છે અને એવામાં જ મલાઇકા ટ્રોલર્સના નિશાને આવી ગઇ છે.. કારણ કે પ્રોમોમાં મલાઇકા દીકરા અરહાનને 'વર્જિનિટી' અંગે સવાલ કરતી નજર આવે છે..

ચેટ શૉના પ્રોમોમાં અંગત સવાલ કરતી જોવા મળી મલાઇકા 
 
મલાઇકા ચેટ શૉમાં અંગત સવાલ કરતી નજર આવતા તે ટ્રોલ થવા લાગી છે.. મલાઇકા દીકરાને પુછે છે કે તેણે કઇ ઉંમરે વર્જિનિટી ગુમાવી.. જેના પર અરહાન ચુપ થઇ જાય છે.. અને તે બાદ અરહાન તેની માને પુછે છે કે.. આપને લોકોને મળવું ગમે છે.. તેના જવાબમાં મલાઇકા ના પાડે છે.. જે બાદ અરહાન તેની માતાને બીજો સવાલ કરે છે.. તો આપ લગ્ન ક્યારે કરવાના છો? બસ આ સવાલો પર ઘણા બધાનું લોહી ઉકળી ગયુ છે અને તેમની કમેન્ટ્સમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે..

યુઝર્સ ભડ્કયા 

એક યુઝર લખે છે.. સંસ્કારની સારી એવી નિલામી થઇ રહી છે.. જ્યારે અન્ય એક યુઝર કમેનટ્ કરે છે.. દેખ તેરે સંસાર કી હાલત ક્યા હો ગઇ ભગવાન... તો અન્ય એક યૂઝર કમેન્ટ કરે છે વાલી તરીકે પોતાના દીકરાને પુછવું કે તેણે ક્યારે તેની વર્જિનિટી ગુમાવી.. તે સૌથી ઘ્રૃણાસ્પદ વાત કહેવાય..  તો અન્ય એક યુઝર લખે છે.. હવે માલુમ થયુ કે આના છુટાછેડા કેમ થયા..

હજુ તો અરહાન ખાનના પોડકાસ્ટ દમ બિરિયાનીનો મલાઇકા સાથેનો શૉ જાહેર પણ થયો નથી.. અને એ પહેલાં જ તે ટ્રોલર્સના નિશાને આવી ગયો છે.. ત્યારે શૉ જાહેર થયા બાદ શું થાય છે તે તો જોવું જ રહ્યું..

 VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

સંકળાયેલા મુદ્દાઓ

Arhaan Khan Dum Biryani Malaika Arora Promo Social Media Users Value betrayal Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ