ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / "Used Condoms, Underwear": Staff On "Disgusting" Things Seen On Flights

વિમાની અનુભવો / ફ્લાઈટમાં સેક્સ ! પ્રવાસીઓ પાસેથી મળ્યાં કોન્ડોમ, નિકર્સ અને ગોળીઓ, એટેન્ડન્ટનો ધડાકો

Published By: Hiralal

Last Updated: 05:43 PM, 4 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

25 વર્ષથી ફ્લાઈટ એટેન્ડન્ટનું કામ કરનાર શખ્સનો દાવો છે કે તેમણે પ્રવાસીઓ પાસે કોન્ડોમ, અંડરવિયર અને માસિકની ગોળી જોઈ હતી.

ADVERTISEMENT

  • ફ્લાઈટમાં પ્રવાસીઓ લાવતા હોય છે શરમજનક ચીજો
  • 25 વર્ષથી ફ્લાઈટ એટેન્ડન્ટનું કામ કરનાર શખ્સનો દાવો
  • પ્રવાસીઓ પાસેથી કોન્ડોમ, અંડરવિયર અને માસિકની ગોળી પણ જોઈ હતી 

ફ્લાઈટમાં લોકો કેવી કેવી ખરાબ અને ગંદી હરકતો કરતાં હોય છે. કેટલાક પ્રવાસીઓ તો શરમ આવી જાય તેવી પણ વસ્તુઓ લાવતાં હોય છે. અમેરિકાની એક એરલાઈન્સમાં 25 વર્ષ સુધી ફ્લાઈટ એટેન્ડન્ટનું કામ કરનાર એક વ્યક્તિએ ફ્લાઈટમાં લવાતી વસ્તુઓને લઈને ખુલાસો કર્યો છે. ફ્લાઈટ એટેન્ડન્ટે તાજેતરમાં સોશિયલ મીડિયામાં એવો ખુલાસો કર્યો છે કે તેણે તેની 25 વર્ષની નોકરી દરમિયાન ફ્લાઈટમાં ઘણી બધી વસ્તુઓ જોઈ છે જેમાં કોન્ડોમ, અંડરવિયર અને માસિકની ગોળીઓ સામેલ છે. સૌથી ભયાનક વાત એ છે કે લોકો ફ્લાઈટમા ઝગડા કરતાં હોય છે તેમજ પેશાબ પણ કરતા હોય છે. પ્રવાસીઓ આવું બધું કરતાં હોય છે. તેણે કહ્યું કે ટોઈલેટમાં ઘણા પ્રવાસીઓ સિગારેટ પણ પીતા હોય છે મેં આવા લોકોને ઝડપ્યાં હતા. 

ફ્લાઇટ એટેન્ડન્ટની નોકરીમા કયા કયા પડકારો 
ફ્લાઇટ એટેન્ડન્ટે નોકરી સાથે આવતા પડકારો પણ શેર કર્યા. તેણે લખ્યું, “તમારે તમારા જીવનસાથી સાથે સારા સંબંધ રાખવા જોઈએ. તમે ઇવેન્ટ્સ, રજાઓ વગેરેને ચૂકી જશો પરંતુ તે તમે કેવી રીતે કાર્ય કરો છો તેના પર આધાર રાખે છે, જો પરિવારમાં નાના બાળકો હોય તો. તેમણે ફ્લાઈટ એટેન્ડન્ટ તરીકે કામ કરવાના ફાયદા અને ગેરફાયદા પર પણ પ્રકાશ પાડ્યો હતો. ફ્લાઈટની નોકરીમા ઘણા લાભો મળે છે, જુદા જુદા શહેરોમાં ફરવા મળે છે તો સામે પક્ષે ઘર-પરિવાર સાથે રહી શકાતું નથી. 

ફ્લાઈટમાં ઝગડા અને પેશાબની ઘટના તો જુની
ઉલ્લેખનીય છે કે ફ્લાઈટમાં પ્રવાસીઓ વચ્ચેના ઝગડા અને એકબીજા પર પેશાબ કરવાની ઘટના પણ પ્રકાશમાં આવી છે. ફ્લાઇટ એટેન્ડન્ટે આના વિશે પણ પ્રકાશ પાડ્યો છે. તેનું કહેવું છે કે ફ્લાઈટમાં પ્રવાસીઓ ન કરવાની હરકતો કરે છે. 

પ્રવાસીઓએ સેક્સ માણ્યું હોવાનો પણ દાવો
દાવો તો એવો પણ છે કે વપરાયેલા કોન્ડોમ અને નીકર્સ મળવાનો અર્થ એવો થાય કે કોઈક પ્રવાસીઓએ ફ્લાઈટમાં સેક્સ પણ માણ્યું હતું. નહીંતર વપરાયેલા કોન્ડોમનો શું અર્થ. 

સંકળાયેલા મુદ્દાઓ

Flights Condoms Flights Condoms news flights

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ