US Fed Reserve / મોંઘવારીથી મુશ્કેલીમાં મહાસત્તા! યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં કર્યો વધારો, 2008 પછી સૌથી ઊંચો દર

us federal reserve hikes interest rates to fight against inflation

કોરોના બાદ રશિયા-યુક્રેન યુદ્ધનો સીધો ફટકો દુનિયાને વાગ્યો છે.હવે મહાસત્તા અમેરિકાને પણ મોંઘવારીનો માર લાગી રહ્યો છે. Us Federal Resere ને સતત ત્રીજી વખત વ્યાજદર વધારવો પડ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ