બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ઉર્ફી જાવેદના અતરંગી અને અનોખા સ્ટાઈલ સ્ટેટમેંટની સાથે તેના એરપોર્ટ લુક્સને લઈને પણ ખુબ લાઈમટાઈમ લૂટી રહી છે. ફરી એક વાર ઉર્ફીને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી અને આ વખતે પણ હમેંશાની જેમ જ બધી જગ્યાએ તેમની ચર્ચા થઈ રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
એરપોર્ટ પર ઉઘાડા પગે ચાલતી નજરે પડી ઉર્ફી
આ વખતે ઉર્ફીના કપડાં એટલા બધા અતરંગી નહોતા. છતા પણ ઉર્ફીએ લોકોનું ધ્યાન પોતોના તરફ ખેચીં જ લીધું. છે ને કમાલની વાત? ભાઈ આ ઉર્ફી જાવેદ છે અને ઉર્ફી તેના દેખાવથી ધૂમ મચાવવી સારી રીતે જાણે છે. આ વખતે ઉર્ફી એરપોર્ટ પર ખુલ્લા પગે ચાલતી જોવા મળી હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પૈપરાજી ઉર્ફીને કહે છે – ઉર્ફી જી ચપ્પલ? આના પર તે જવાબ આપે છે - હું હીલ્સ લાવી હતી, મારી હિંમત ના થઈ.
.png)
ADVERTISEMENT
યુઝર્સ ઉડાવી રહ્યાં છે ઉર્ફીનો મજાક
ઉર્ફીને એરપોર્ટ પર બુટ-ચપ્પલ વગર જોઈને લોકો હેરાન થઈ ગયા હતાં. તો અમુક લોકોએ ઉર્ફીનો ખૂબ મજાક ઉડાવ્યો. એક યુઝરે ઉર્ફીની મજાક ઉડાવી અને લખ્યું- મન્નત માંગી હશે, એરપોર્ટ પર ખુલ્લા પગે જઈશ. અન્ય યુઝરે લખ્યું- ચપ્પલ પણ નથી પહેર્યા, આટલી બધી ગરીબી. ઉર્ફીને ટ્રોલ કરતા અન્ય યુઝરે લખ્યું - શું મંદિરમાં ચપ્પલ ચોરાઈ ગયા છે? તેમજ ઉર્ફી અવારનવાર એરપોર્ટ પર દેખાતી હોય છે.તેવામાં યુઝર્સ જાણવા માંગે છે કે છેવટે, તે વારંવાર એરપોર્ટ પર શું કરવા જાય છે? યુઝરે લખ્યું - તે રોજ એરપોર્ટ પર શું કરવા જાય છે. પૈપરાજીને શોધવા.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉર્ફીની વઘી રહી છે ફેન ફોલોઈંગ
ઉર્ફીને ભલે કેટલા પણ લોકો ટ્રોલ કરી લે, પરંતુ પોપ્યુલારિટી બાબતે તેનો કોઈ જવાબ નથી. ઉર્ફીની ફેન ફોલોઈંગ દિવસે ને દિવસે વધી રહી છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 3 મિલિયન ફોલોઅર્સ થઈ ગયાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.