ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / DEOની પ્રશંસનીય પહેલ, નિષ્ણાત શિક્ષકોની મહેનત આ વર્ષે જરૂરથી રંગ લાવશે

ગાંધીનગર / DEOની પ્રશંસનીય પહેલ, નિષ્ણાત શિક્ષકોની મહેનત આ વર્ષે જરૂરથી રંગ લાવશે

Published By: Mit Soni

Last Updated: 04:26 PM, 1 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારીની અનોખી પહેલ કરવામાં આવી છે. ખાસ ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા પૂર્વે પ્રશ્નબેંક લોન્ચ કરવામાં આવી છે.

ADVERTISEMENT

બોર્ડની પરિક્ષા આવતાની સાથે જ ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ તણાવમાં આવી જાય છે. ત્યારે અમદાવાદ DEO દ્વારા મહત્વાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ ટેન્શનમાં આવીને કોઈ ખોટુ પગલુ ન ભરે તેને લઈને એક પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓને દરેક પ્રશ્નોનું નિરાકરણ મેળવી શકશે.

ધોરણ-10 અને ધોરણ-12 બોર્ડની પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ પહેલ અમદાવાદના DEOએ કરી છે. તેમણે સતત ચોથા વર્ષે વિદ્યાર્થીઓ માટે પ્રશ્નબેંક લોન્ચ કરી છે. નિષ્ણાત શિક્ષકોએ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની આ પ્રશ્નબેંક ઘણી મહેનતથી તૈયાર કરી. જેમાં વિદ્યાર્થી કોઈપણ વિષયના ઉભા થતાં સવાલના જવાબ માત્ર એક ક્લિક પર મેળવી શકશે. આ પ્રશ્નબેંકમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના 40 વિષયોને સમાવતા 80 પ્રશ્નપત્ર છે જે ઓનલાઈન મળી રહેશે. ગુજરાતના કોઈપણ જિલ્લાનો વિદ્યાર્થીઓ આ પ્રશ્નબેંકનો એકદમ ફ્રીમાં ઉપયોગ કરી શકશે...

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad DEO District Education Officer Board Exam 2025

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ