બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Turban on the head, pearl necklace around the neck, star cricketer Mohammad Shami Sajidji where has gone? Thanks to all who wrote

ક્રિકેટ / માથે પાઘડી, ગળામાં મોતીની માળા, સ્ટાર ક્રિકેટર મોહમ્મદ શામી સજીધજી ક્યાં ગયો? લખ્યું સૌનો આભાર

Vishal Khamar

Last Updated: 12:18 AM, 20 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હાલમાં ફિટ ન હોવાના કારણે ટીમની બહાર છે. તે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ટીમમાં પુનરાગમન કરતો જોવા મળી શકે છે. શમીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યા છે. આ તસવીરો પર ફેન્સ વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.

  • ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હાલમાં ફિટ ન હોવાને કારણે ટીમની બહાર
  • મોહમ્મદ શમીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટસ પર પોસ્ટ કર્યા ફોટા
  • ફોટામાં તે માથે સેહરા અને ગળામાં માળા પહેરેલો જોવા મળે છે

મોહમ્મદ શમીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પોસ્ટ કરેલા ફોટામાં, તે તેના માથા પર સેહરા અને તેના ગળામાં માળા પહેરેલો જોવા મળે છે. તેણે શાલ પણ પહેરી છે. આ તસવીરોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, 'મારા તમામ મિત્રોનો આભાર. તમે લોકોએ મારું ખૂબ સ્વાગત કર્યું.

શમીએ આ પોસ્ટ સાથે ઘણા હેશટેગનો પણ ઉપયોગ કર્યો છે. આમાંથી એક વેલકમ હોમ છે. આ ટેગ દર્શાવે છે કે તે ઘરે પરત ફર્યો છે, ત્યારબાદ તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે.

શમીના આ ફોટાને ફેન્સ અલગ-અલગ રીતે જોઈ રહ્યા છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું, 'શમી ભાઈ બીજી વાર લગ્ન નથી કરી રહ્યા?' તે જ સમયે અન્ય એક યુઝરે લખ્યું, 'આ શું છે શમી ભાઈ? તમે ફરીથી લગ્ન નથી કરી રહ્યા?'

તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયામાં રમતી વખતે શામીને શાનદાર પ્રદર્શન માટે અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. શમીએ ગયા વર્ષે યોજાયેલા વર્લ્ડ કપ 2023માં શાનદાર બોલિંગ કરી હતી. તેણે માત્ર 7 મેચમાં 24 વિકેટ લીધી હતી અને તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો.

શમી તેની પત્ની હસીન જહાંથી અલગ રહે છે. બંને વચ્ચે અણબનાવ છે, જેના કારણે આવું બન્યું છે. જો કે હસીન તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શમી વિશે કંઇક ને કંઇક પોસ્ટ કરતી રહે છે, તે તેને સીધી રીતે નહીં પરંતુ પરોક્ષ રીતે નિશાન બનાવે છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ